Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

બપોરે ૧૨-૪૭ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઈમેલ કરીને પુત્રીનું અપહરણની ધમકી આપનાર આરોપી ઝડપાયો : છેલ્લા એક વર્ષથી દિલ્હી રહેતો આરોપી ઈમેલ કર્યા બાદ મૂળ યુપીના રાયબરેલીમાં પોતાની બહેનનો ઇલાજ કરવા નીકળી ગયો હતો :પોતાના માનસિક રોગનો ઉત્તમ ઈલાજ કરાવવા ઉચ્ચપદસ્થ લોકોનું ધ્યાન ખેંચવા ઈમલ કર્યાનું કથન access_time 1:30 am IST

  • વીએચપીના પૂર્વ અધ્યક્ષ વિષ્ણુ હરિ દાલમીયાનું ૯૧ વર્ષની વયે નિધન access_time 3:12 pm IST

  • વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે. એમ. નટરાજની ભારતના એડિશનલ સોલિસીટર જનરલ (ASG) તરીકેની નિમણૂક કરતા રાષ્ટ્રપતી શ્રી રામનાથ કોવિંદ access_time 11:25 pm IST