Gujarati News

Gujarati News

  • મુંબઈ : બેસ્ટના કર્મચારીઓને નવમાં દિવસે એક કલાકની અંદર હડતાળ પાછી લેવાનો હાઇકોર્ટનો આદેશ :જાન્યુઆરી ૨૦૧૯થી પગાર વૃદ્ધિ લાગુ થશે :કર્મચારીઓ પર કોઈ કાર્યવાહી થશે નહી : હાઇકોર્ટ access_time 3:02 pm IST

  • અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ગેગાંગ અપાંગે ભાજપમાંથી રાજીનામુ ફગાવ્યું : રાજીનામાંપત્રમાં લખ્યું કે વર્તમાન સમયની ભાજપ દિવંગત અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતોનું અનુસરણ નથી કરી રહી. પાર્ટી માત્ર સત્તા મેળવવાનું પ્લેટફોર્મ બનીને રહી ગઈ છે." access_time 1:08 am IST

  • બુલંદશહેરની કોર્ટમાંથી બાવરીયા ગેંગનો આરોપી સાજન ઉર્ફે સુનિલ ફરાર :જિલ્લા જેલમાંથી કોર્ટમાં રજૂ કરવા લવાયેલ બાવરીયા ગેંગનો કુખ્યાત આરોપી પોલીસને હાથતાળી આપીને કોર્ટ પરિસરમાંથી નાશી ગયો :આરોપી ફરાર થતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ access_time 1:19 am IST