Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ગરમીની ઝપેટમાં ઓસ્ટ્રેલિયામાં 10 લાખ માછલીઓના મોત

નવી દિલ્હી: દુનિયાના ઘણા દેશોમાં ખુબજ વરસાદ થઇ રહ્યો છે ત્યાં ઓસ્ટ્રેલિયા ગરમીની ઝપેટમાં છે દેશના દક્ષિણ-પૂર્વી વિસ્તારમાં ઘણી જગ્યાએ 50 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે.દેશભરમાં ગરમ હવાના કારણે ઓજોન અલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગરમીના કારણે ઓજોન સ્તનમાં વધારો થવાના કારણે ઘણાબધા જીવજંતુઓને નુકશાન પહોંચી શકે છે અને આ વાતને લઈને ઓસ્ટ્રેલિયામાં 10 લાખ માછલીઓ મોતને ભેટી છે.મોસમ વિભાગ દ્વારા આ સંબંધે વધુ ચેતવણી આપવામાં આવી છે.

 

(6:02 pm IST)