Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોલ લોગ અને એસ એમ એસનું એકસેસ માંગવાવાળા એપ પ્લે સ્ટોરને હટાવશે ગુગલ

ગૂગલએ જણાવેલ છે કે કોલ લોગ અને એસએમએસનુ એકસેસ માંગવાવાળા એપ પ્લે સ્ટોરમાંથી હટાવામા આવશે ગૂગલએ ઓકટોબરમા હી ડેવલપર્સને એપમાં આવશ્યક બદલાવ કરવા કહેલ હતુ.  અને આ માટે ૯૦ દિવસનો સમય આપેલ હતો. ગૂગલએ કહ્યું  અપડેટ કરવામાં આવેલ એપને ડેવલપર્સ ૯ માર્ચ ર૦૧૯ સુધી એપ્રુવ્વ કરાવી શકશે.

(11:39 pm IST)