Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

એટાર્કટિકામાં 6 ગણો ઝડપથી બરફ ઓગળી રહ્યો છે

નવી દિલ્હી: એક નવા સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એટાર્કટિકામાં બરફ 1980ની તુલનામાં 6 ગણો ઝડપથી ઓગળી રહ્યો છે વૈજ્ઞાનિકોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ફોટો ઉપગ્રહ,માપ અને કોમ્પ્યુટર મોડલનો ઉપયોગ કરીને શોધ કરી રહ્યું છે કે 1979થી એટાર્કટિકા પર બરફ ઓગળી રહ્યો છે અને તેનું કારણ માનવીય કારણોથી થનાર જળવાયું પરિવર્તન મુખ્ય છે એક સંશોધન મુજબ એટાર્કટિકામાં 2009થી દર વર્ષે 278 અરબ ટન  બરફ ઓગળી રહી છે જયારે 1980ના દસકામાં 44 અરબ ટન બરફજ ઓગળ્યો હતો.

(6:01 pm IST)