Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વૈજ્ઞાનિકોએ વય અને સંબંધને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: એક શોધમાં વય અને સંબંધને લઈને નવા સમીકરણ સામે આવ્યા છે મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે વય માત્ર એક નંબર જ છે પરંતુ એ સાચું નથી જો તમે એક બીજાને ચાહો છો પ્રેમ  કરો છો તો એ જરા પણ મહત્વ નથી ધરાવતું કે કઈ વ્યક્તિની વય શું છે.કોઈ સંબંધ કેટલા સમય સુધી ચાલશે તે લોકોની વય પરથી નક્કી થઇ શકે છે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સરખી વય ધરાવનાર લોકોના સંબંધ લાંબા સમયસુધી ટકી શકે છે.અને 5 વર્ષથી વધારે વયનો તફાવત ધરાવનાર યુગલોના બેકઅપની આશા 18 ટકા રહે છે આ એક સંશોધન મુજબ વૈજ્ઞાનિકો દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

(5:59 pm IST)