Gujarati News

Gujarati News

  • વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે. એમ. નટરાજની ભારતના એડિશનલ સોલિસીટર જનરલ (ASG) તરીકેની નિમણૂક કરતા રાષ્ટ્રપતી શ્રી રામનાથ કોવિંદ access_time 11:25 pm IST

  • સુરત : સુડા ડ્રાફ્ટ ૨૦૩૫ને રાજય સરકારે મંજૂરી આપી: ઓલપાડ, કામરેજ-પલસાણાના ૨૨ ગામોની જમીન સંપાદન થશે :બુલેટ ટ્રેન સ્ટેશનની ફરતે ૧૦૦૦ હેક્ટર વિસ્તારને હાઈ સ્પીડ રેલ કોરીડોર જાહેર ડ્રાફ્ટ વિકાસ યોજનામાં સૂચવવામાં આવેલું રીઝર્વેશન યથાવત access_time 2:53 pm IST

  • રાજસ્થાન વિધાનસભાના સ્પીકર તરીકે અશોક જોશીની સર્વાનુમતે વરણી : નાથદ્વારાના ધારાસભ્ય જોશી આ અગાઉ કેન્દ્રીય મિનિસ્ટર રહી ચુક્યા છે access_time 7:04 pm IST