Gujarati News

Gujarati News

તા. ૧૬ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૧૦ બુધવાર
તા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૯ મંગળવાર
તા. ૧૩ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૭ રવિવાર
તા. ૧૨ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૬ શનિવાર
તા. ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૫ શુક્રવાર
  • સામુહિક ધર્માન્તર કોઈપણ દેશ માટે ચિંતાનો વિષય છે અને તેના પર ચર્ચા જરૂરી :કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે અમને મત મળે કે ના મળે ,અમે સરકાર બનાવીએ કે ના બનાવીએ અમે જીતીએ કે હરિએ પરંતુ અમે લોકો વચ્ચે ભેદભાવ નહિ કરીએ ;અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બિલ મામલે આસામમાં જબરો વિરોધ થઇ રહ્યો છે access_time 1:23 am IST

  • કનૈયાકુમારનો ક્યાં મોઢે વિરોધ કરશો?: શિવસેનાના સામનામાં સરકાર પર પ્રહાર :શિવસેનાએ કહ્યું કે મહબૂબા મુફ્તી સાથે ગઠબંધન કરનાર કોઈપણ પ્રકારે કન્હૈયા કુમારના દેશદ્રોહ મામલોનો રાજનીતિક ફાયદો ઉઠાવવાની કોશિશ ના કરવી જોઈએ access_time 1:12 am IST

  • અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ગેગાંગ અપાંગે ભાજપમાંથી રાજીનામુ ફગાવ્યું : રાજીનામાંપત્રમાં લખ્યું કે વર્તમાન સમયની ભાજપ દિવંગત અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતોનું અનુસરણ નથી કરી રહી. પાર્ટી માત્ર સત્તા મેળવવાનું પ્લેટફોર્મ બનીને રહી ગઈ છે." access_time 1:08 am IST