Gujarati News

Gujarati News

  • અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ગેગાંગ અપાંગે ભાજપમાંથી રાજીનામુ ફગાવ્યું : રાજીનામાંપત્રમાં લખ્યું કે વર્તમાન સમયની ભાજપ દિવંગત અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતોનું અનુસરણ નથી કરી રહી. પાર્ટી માત્ર સત્તા મેળવવાનું પ્લેટફોર્મ બનીને રહી ગઈ છે." access_time 1:08 am IST

  • રાજકોટમાં રાજકીય ભૂકંપ : મનપાની વોર્ડ ન, 13ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરસી પટોળીયાએ ફોર્મ પાછું ખેંચ્યું :ભાજપનો ખેસ ધારણ કરતા ખળભળાટ ;ઇતિહાસમાં સૌ પ્રથમ ઘટના :ભાજપને ધાકધમકી આપી ફોર્મ પાછું ખેંચાવ્યાનો કોંગ્રેસનો આરોપ :કોંગ્રેસના આગેવાનો-નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ અને કલેકટર કચેરીએ દોડ્યા : પરંતુ કોંગી ઉમેદવાર નરસી પટોળીયા વિધિવત રીતે ભાજપમાં જોડાયા: રાજકોટ ભાજપના આગેવાનોએ ઓપરેશન પાર પાડ્યું access_time 2:45 pm IST

  • રાજસ્થાન વિધાનસભાના સ્પીકર તરીકે અશોક જોશીની સર્વાનુમતે વરણી : નાથદ્વારાના ધારાસભ્ય જોશી આ અગાઉ કેન્દ્રીય મિનિસ્ટર રહી ચુક્યા છે access_time 7:04 pm IST