Gujarati News

Gujarati News

  • માયાવતીની વડાપ્રધાનની ઉમેદવારી પર રામવિલાસ પાસવાને કહ્યું ,પહેલા લોકસભામાં ખાતું તો ખોલાવો :લોકસભા ચૂંટણી માટે યુપીમાં સપા અને બસપાએ ગઠબંધન કર્યું :માયાવતીના પીએમ પદની ઉમેદવારી પર કેન્દ્રીયમંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખે કહ્યું કે માયાવતીના પક્ષે પહેલા લોકસભામાં તેમનું ખાતું ખોવાણી ચિંતા કરવી જોઈએ access_time 1:16 am IST

  • ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહને સ્વાઈન ફલૂ થયો : દિલ્હી સ્થિત એઇમ્સમાં દાઝલ કરાયા : શ્રી શાહે ટ્વીટર પર ટ્વીટ કરીને ખુદ જણાવ્યું : એઇમ્સના વરિષ્ઠ ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખમાં ચાલી રહી છે અમિતભાઈની સારવાર access_time 10:04 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઈમેલ કરીને પુત્રીનું અપહરણની ધમકી આપનાર આરોપી ઝડપાયો : છેલ્લા એક વર્ષથી દિલ્હી રહેતો આરોપી ઈમેલ કર્યા બાદ મૂળ યુપીના રાયબરેલીમાં પોતાની બહેનનો ઇલાજ કરવા નીકળી ગયો હતો :પોતાના માનસિક રોગનો ઉત્તમ ઈલાજ કરાવવા ઉચ્ચપદસ્થ લોકોનું ધ્યાન ખેંચવા ઈમલ કર્યાનું કથન access_time 1:30 am IST