Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મસ્કથી જવાબ મળ્યા પછી ફોર્ટનાઇટ સ્ટ્રીમરએ ખરીદી ટેસ્લા કાર

ટેસ્લાના સીઇઓ એલન મસ્કએ ટવિટર પર જવાબ મળ્યા પછી ટેસ્લા કાર ખરીદવાની  વાત કરવાવાળા ફોર્ટનાઇટ યેમ સ્ટ્રીમર ટીફયુ એ પોતાની ટેસ્લા કાર મોડેલ 'એકસ' કારની તસ્વીર શેયર કરી છે. ટીફયુએ એાકટોબરમા઼ મસ્કને પૂછયું હતુ કે શું તે બેહતર ઇન્ટરનેટ કનેકશન ને માટે એમને મદદ કરશે તો એમણે જવાબમાં હા કહ્યું હતુ.

(11:48 pm IST)
  • સુરત : બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનારો ઝડપાયો: દુષ્કર્મના આશયથી આરોપી બાળકીને લઈ ગયો હતો બગીચામાં:બાળકીની બૂમ સાંભળી લોકોએ આરોપીને ઝડપી પાડ્યો: પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી access_time 2:55 pm IST

  • ઓસ્ટ્રેલિયામાં' ગરમી અને લૂ ' નો કહેર : અમુક વિસ્તારોમાં પારો 50 ડિગ્રી સેલ્સિયસની નજીક : સિડની શહેર ' ઓઝોન એલર્ટ ' ઘોષિત કરાયું access_time 6:04 pm IST

  • રાજકોટમાં રાજકીય ભૂકંપ : મનપાની વોર્ડ ન, 13ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરસી પટોળીયાએ ફોર્મ પાછું ખેંચ્યું :ભાજપનો ખેસ ધારણ કરતા ખળભળાટ ;ઇતિહાસમાં સૌ પ્રથમ ઘટના :ભાજપને ધાકધમકી આપી ફોર્મ પાછું ખેંચાવ્યાનો કોંગ્રેસનો આરોપ :કોંગ્રેસના આગેવાનો-નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ અને કલેકટર કચેરીએ દોડ્યા : પરંતુ કોંગી ઉમેદવાર નરસી પટોળીયા વિધિવત રીતે ભાજપમાં જોડાયા: રાજકોટ ભાજપના આગેવાનોએ ઓપરેશન પાર પાડ્યું access_time 2:45 pm IST