Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

73 વર્ષીય મહિલા કરે છે અજબ પ્રકારનો પોલ ડાન્સ

નવી દિલ્હી: મોટા ભાગે વૃદ્ધાવસ્થામાં લોકો કઈ કાર્ય કરી શકતા હોતા નથી  60ની વયે લોકો મોટાભાગે રિટાયરમેટ લેવાનું વિચારતા હોય છે પરંતુ એક મહિલા અપવાદરૂપ સાબિત થઇ છે ચીનની આ મહિલા રીટાયર થયા પછી એવું કામ કરે છે જેના વિષે જાણીને લોકો હેરાન રહી જાય છે ચીનમાં એક દાદી 73 વર્ષની વયે પણ સુંદર મજાનો પોલ ડાન્સ કરીને લોકોને આજે પણ ચોંકાવી રહી છે.તેને જણાવ્યું હતું કે શરૂઆતમાં શીખવામાં તેને ખુબજ મુસીબતનો સામનો કરવાની નોબત આવી હતી પરંતુ ધીમે ધીમે આજે તે ખુબજ સુંદર મજાનો ડાન્સ કરી શકે છે.

(6:02 pm IST)