Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ચીને અંતરિક્ષમાં ઇતિહાસ બનાવ્યો

નવી દિલ્હી: ચીને અંતરિક્ષમાં એક નવો ઇતિહાસ બનાવી દીધો છે ચાંદ પર મોક્લવમાં આવેલ રોવરની નજીક કપાસના બીજ અંકુરિત થયા બાદ પ્રથમવાર આપણી દુનિયાથી બહાર ચાંદ પર પણ કોઈ છોડ  હવે ઉગી રહ્યો છે વૈજ્ઞાનિકો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચાંદ પર મોકલવામાં આવેલ રોવરની નજીક કપાસના બીજ અંકુરિત થતા જોવા મળી રહ્યા છે.આ પ્રથમવાર ચંદ્રમાની નજીક બનેલ ઘટના છે.જેમાં જૈવિક સામગ્રીની ખેતી કરવામાં આવશે.ચીની અંતરિક્ષ એજન્સીએ દાવો કર્યો છે કે આવતા 100દિવસોમાં વધારે છોડ ઉગાડવાની આશા છે.

 

(6:01 pm IST)