Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

શું છે બ્રેગ્જિટ ડીલ જેને બ્રિટીશ સંસદએ નામંજુર કર્યુ

બ્રિટિશ સંસદ દ્વારા નામંજુર કરવામાંં આવેલી  બ્રેગ્જિટ ડીલમાં યુરોપીય સંઘથી બહાર નીકળવાની બ્રિટનની શરતો (નિકાસી સમજોતા) અને ભવિષ્યમાં સંઘથી  બ્રિટનના સંબંધો કેવા હોય જેવી વાતો સામેલ છે. નિકાસી સમજૂતિમાં નાગરીકોના અધિકાર આયરીશ સિમા અને બ્રેગ્જિટ ડીવોર્સ બીલ વગેરે સામેલ છે. વ્યાપાર અને સુરક્ષા આ રાજનિતીક ઘોષણાપત્રના બે મુખ્ય બિન્દુ છે.

(10:33 pm IST)