Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અમેરિકાની ચેતવણી હોવા છતાં પણ ઈરાને સેટેલાઇટ લોન્ચ કર્યું: રહ્યું અસફળ

નવી દિલ્હી: ઈરાને મંગળવારના રોજ પોતાનું પ્રથમ સ્વદેશી સેટેલાઇટ પ્યામ લોન્ચ કરી દીધું પરંતુ તે પૃથ્વીની કક્ષામાં સ્થાપિત થઇ શક્યું નથી મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પહેલા આજ મહિને અમેરિકા દ્વારા ઈરાનને ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ ઈરાને તેને નજરઅંદાજ કરીને બીજી વાર સેટેલાઇટ પ્રક્ષેપનમાં અસફળતા મેળવી છે.

(5:58 pm IST)