Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આયરીશ ચેન સુપરમેકએ જીત્યો મેક ડોનલ્ડસ વિરૂદ્ધ '' બિગમૈક'' ટ્રેડમાર્ક કેસ

ફાસ્ટ ફૂડ ચેન મૈક ડોનલ્ડસ કોર્પએ '' બિગમૈક'' ટ્રેડમાર્ક પર પોતાનો અધિકાર ગુમાવી દીધો. યુરોપીય  નિયામકની સમક્ષ આયરલેન્ડની ફાસ્ટ ફૂડ ચેન સુપર મેક દ્વારા  દાખલ મામલાનો ફેસલો સંભળાવવામાં  આવ્યો કે મૈકડોનલ્ડસ સાબીત નકી કરી શકી કે  એમણે ર૦૧૭ માં કેસ દાખલ થયાના પાંચ વર્ષ પહેલા આ ટ્રેડમાર્કનો ઉચિત ઉપયોગ કર્યો છે.

(10:35 pm IST)