Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

માતા-પિતાના સંબંધને કલંક લગાવતો કિસ્સો: ચાર મહિનાના બાળકના હાડકા તોડી નાખ્યા

નવી દિલ્હી: બ્રિટેનમાં એક માતા-પિતાની ક્રુરતાની ખુઅબજ દર્દનાક ઘટના સામે આવી છે જેના વિષે સાંભળીને સહુ કોઈના હોશ ઉડી જાય.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એલેક્સેન્દ્રા અને એડમ જેન્દ્રજેકે પોતાના ચાર મહિનાના બાળકની 28 હાડકા તોડી દીધા છે.આ ગુનાહના આરોપસર આ બને પતિ પત્નીને અદાલતે 8 વર્ષની જેલની સજાની સુનવણી કરી છે.એટલું જ નહીં તેમને કેટલાય સમય સુધી આ વાતને છુપાવી રાખી અને બાળકને અસહ્ય દુખાવો સહન કરવા પર મજબુર કરી દીધું હતું.

(6:01 pm IST)