Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સંસદની ચૂંટણીને અનુલક્ષી કાલે રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક

સંસદની ચૂંટણીના ઢોલ, નગારા વાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આવતીકાલે ૧૭મીના ગુરૂવારે બપોરે બે વાગે હોટલ ક્રિષ્ના પાર્ક ખાતે સૌરાષ્ટ્રના શહેર-જિલ્લાના હોદ્દારોની બેઠક મળશેઃ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મંત્રી અનેગુજરાતના સહઇન્ચાર્જ જીતેન્દ્ર બધેલના  અધ્યક્ષપદે આ બેઠક મળશેઃ રાજકોટ -સૌરાષ્ટ્રના શહેર જિલ્લાના હોદ્દેદારો લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા-વિચારણા કરશે.(૬.૧૨)

(12:48 pm IST)