Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોર્પોરેશન વોર્ડ નં.૧૩ પેટાચૂંટણી ભાજપ-બસપા સહિત કુલ ૬ ઉમેદવારો મેદાનમાં

રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં.૧૩ની પેટાચૂંટણીમાં બપોરે રII વાગ્યે મળતા અહેવાલો મુજબ ભાજપ-બસપા સહિત હજુ ૬ ઉમેદવારો મેદાનમાં છે : જેમાં ભાજપના નીતિન રામાણી, બસપાના અતુલ રાઠોડ તથા અપક્ષોમાં સંજય વાઘેલા-જયંતિ મકવાણા-નીલેશ જરીયા અને મુકેશ ડાભીનો સમાવેશ થાય છે...

(4:08 pm IST)