Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોંગ્રેસનાં બેનરો ફાડી નંખાયા

 વોર્ડ નં. ૧૩નાં કોંગ્રેસનાં ઉમેદવાર નરશી પટોળિયાનાં ભાજપ પ્રવેશ બાદ વોર્ડમાંૈ લગાવેલા તેઓના બેનરોને ફાડી નાંખવામાં આવ્યા હતાં. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:06 pm IST)