Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પોલીસ કમિશ્નર કચેરીએ કોંગ્રેસના ધરણા

આજે કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશીભાઇ પટોરીયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી વાજતે-ગાજતે ભાજપ પ્રવેશ કર્યો હતો. તે વખતે શહેર કોંગ્રેસના આગેવાનોએ તેઓના ઉમેદવારનું ભાજપે અપહરણ કર્યાના આક્ષેપો સાથે પોલીસ કમિશ્નર કચેરીમાં ધરણા કર્યા હતા. તે વખતની તસ્વીરમાં શહેર પ્રમુખ મહેશ રાજપુત, દિનેશ ચોવટીયા, પુર્વ મેયર અશોક ડાંગર, પ્રભાતભાઇ ડાંગર, પ્રદીપ ત્રિવેદી વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)