ડિજિટલ દુનિયામાં ભારતનો ડંકો : પ્રજાક્તા કોલી 'TIME100 ક્રિએટર્સ' યાદીમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય બની : જય શેટ્ટી અને ચાર્લી ડી'એમેલિયો સાથે સામેલ! : 'મોસ્ટલીસેન' નામે જાણીતી પ્રજાક્તા કોલીના ૭૦ લાખ યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ અને ૮૦ લાખ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ : મનોરંજન શ્રેણીમાં સામેલ : અભિનય ક્ષેત્રે પણ 'મિસમેચ્ડ' અને બોલિવૂડ ફિલ્મોમાં છવાઈ12:10 AM IST
અદાણી એન્ટરપ્રાઈઝિસના ₹૧,૦૦૦ કરોડના NCD ઇશ્યૂને ધુમ મચાવી : માત્ર ૩ કલાકમાં જ સંપૂર્ણ સબસ્ક્રાઇબ! : છૂટક રોકાણકારો, HNI અને કોર્પોરેટ્સનો પ્રચંડ પ્રતિસાદ : પ્રથમ આવો પ્રથમ પાઓના ધોરણે જારી કરાયેલ બોન્ડ ઇશ્યૂ નિર્ધારિત તારીખ પહેલાં જ બંધ થવાની શક્યતા : કંપનીનો મજબૂત ક્રેડિટ પ્રોફાઇલ જવાબદાર12:05 AM IST
અમેરિકાનો વિઝા હવે બમણાથી વધુ મોંઘો! : ટ્રમ્પ સરકારે લાદી $૨૫૦ ની 'સુરક્ષા ફી' : ભારતીયો માટે ₹૪૦,૦૦૦ નો ખર્ચ! : આવતા વર્ષથી 'વન બિગ બ્યુટિફુલ બિલ એક્ટ' લાગુ : પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને H-1B કામદારો માટે નવી ફી અનિવાર્ય : વિઝા શરતોનું પાલન કરનારને જ મળશે રિફંડ : વિવેચકો દ્વારા ભેદભાવપૂર્ણ ગણાવાઈ10:58 PM IST
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર : ઈરાનના વરિષ્ઠ અધિકારીની ટ્રમ્પને ધમકી, "ડ્રોનથી કરાશે હત્યા, માર-એ-લાગોમાં પણ સુરક્ષિત નથી!" : ૨૨ જૂને અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ કેન્દ્રો પર હુમલા બાદ શાબ્દિક યુદ્ધ વધુ ઉગ્ર બન્યું : ઈરાની નાગરિકોમાં રોષ : ટ્રમ્પની હત્યા માટે ૧૦ કરોડ ડોલરનું ઈનામ જાહેર કરાયું હોવાનો પણ દાવો10:46 PM IST
NVIDIA એ ઇતિહાસ રચ્યો! AI ની તાકાતનો જલવો : 4 ટ્રિલિયન ડોલરના બજાર મૂલ્યને સ્પર્શ કરનારી વિશ્વની પ્રથમ કંપની બની : Apple અને Microsoft જેવી દિગ્ગજ કંપનીઓએ અહીંયા સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો : Nvidia નું મૂલ્ય એટલું બધું છે કે તે હવે કેનેડા અને મેક્સિકોના સમગ્ર શેરબજારના સંયુક્ત મૂલ્ય કરતાં પણ મોટું 10:28 PM IST
શું ટ્રમ્પ ખરેખર નોબેલ શાંતિ પુરસ્કાર મેળવી શકે છે: કોણ નોમિનેટ કરી શકે છે, વિજેતાની પસંદગી કેવી રીતે થાય છે: જાણો સંપૂર્ણ માહિતી : ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર પાકિસ્તાન પછી, હવે ઇઝરાયલે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારની ભલામણ કરી છે : નોબેલ શાંતિ પુરસ્કાર માટે પ્રાપ્ત થયેલા તમામ નામાંકનોની સમીક્ષા કર્યા પછી, 20 થી 30 લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે: નોબેલ સંસ્થાના કાયમી સલાહકારો (જેમ કે પ્રોફેસરો અને સંશોધન નિર્દેશકો વગેરે) શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની સંપૂર્ણ સમીક્ષા કરે છે10:19 PM IST
હાફિઝ અબ્દુલ રૌફ આતંકવાદી નથી પણ એક સામાન્ય પાકિસ્તાની છે : પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાનીએ ભારતના ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની નમાઝ-એ-જનાઝા અદા કરનાર હાફિઝ અબ્દુલ રૌફને નિર્દોષ જાહેર કર્યો : આતંકીને સામાન્ય નાગરિક ગણાવીને હિના રબ્બાની શરમજનક સ્થિતિમાં મુકાયા : ભારતીય પત્રકારે બોલતી બંધ કરી દીધી 10:18 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક આર્થિક હુમલો! : ૬ દેશો પર નવા ટેરિફ લાદયા : ઈરાક પર ૩૦% યુએસ ટેરિફ લાદતા વૈશ્વિક વેપારમાં ખળભળાટ! : અલ્જેરિયા, લિબિયા પર પણ ૩૦%, બ્રુનેઈ-મોલ્ડોવા પર ૨૫% અને ફિલિપાઈન્સ પર ૨૦% ટેરિફ લાદવામાં આવ્યો : બિન-પારસ્પરિક વેપાર સંબંધોને કારણે પગલું ભરાયું : વધુ વળતા પગલાંની ચીમકી!10:13 PM IST
અમેરિકાનાં ટેક્સાસમાં ભયાવહ પૂર : મૃત્યુઆંક ૧૧૯ પર પહોંચ્યો : ૧૭૩ લોકો હજુ પણ ગુમ : કેર કાઉન્ટીમાં સૌથી વધુ નુકસાન! : જુઓ વિડીયો : લગભગ એક અઠવાડિયાથી ચાલી રહેલી શોધખોળ છતાં શુક્રવારથી કોઈ જીવિત વ્યક્તિ મળી નથી : રાહત-બચાવ કામગીરી અને પૂરની ચેતવણીઓ અંગે અધિકારીઓ પર સવાલો : રાજ્યપાલ એબોટે ટીકા કરનારાઓને 'હારેલા' ગણાવ્યા9:51 PM IST
વડોદરા બ્રિજ દુર્ઘટના : મૂજપુરમાં મોડી રાત સુધી ચાલેલી બચાવ કામગીરીમાં વધુ ત્રણ મૃતદેહો મળ્યા : મૃત્યુઆંક વધવાની ભીતિ! : ૧૨ કલાકથી વધુ સમયથી કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે : કીચડ અને ટ્રક ખસેડવાની કામગીરી બાદ મૃતદેહો મળ્યા : મહી નદીમાં જળપ્રવાહ વધે તે પહેલાં કામગીરી પૂર્ણ કરવા તંત્રનો તનતોડ પ્રયાસ : બે મૃતકોની ઓળખ થઈ9:46 PM IST
ડિજિટલ ઇન્ડિયા માટે ઐતિહાસિક ક્ષણ : એલોન મસ્કની સ્ટારલિંકને સમગ્ર ભારતમાં ઇન્ટરનેટ ક્રાંતિ લાવવા લીલી ઝંડી! : ત્રણ વર્ષના લાંબા ઇંતજાર બાદ IN-SPACe અને DoT ની મહત્વપૂર્ણ મંજૂરી મળી : યુટેલસેટ વનવેબ અને રિલાયન્સ જિયો સાથે વધતી સ્પર્ધા ગ્રાહકો માટે સારા સમાચાર : રાજકોટ સહિત દેશના છેવાડાના વિસ્તારોમાં પણ હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટની આશા જીવંત9:33 PM IST
સાઈબર ક્રાઈમનો સનસનાટીભર્યો ખુલાસો! દેશભરમાં ખળભળાટ: AAP નેતા મનીષ સિસોદિયાના જૂના નંબરનો ઉપયોગ કરી ઠગાઈ, પટિયાલા પોલીસે કર્યો મોટો પર્દાફાશ! : સાયબર ગુનેગારોની વધતી જતી ચાલાકી અને સતત સતર્કતાની જરૂરિયાતનો કડક રીમાઇન્ડર: દેખીતી રીતે કાયદેસરના સંપર્કો સાથે વ્યવહાર, નંબર ફરી જારી થવા અંગે પણ પ્રશ્નો 9:32 PM IST
યુપીમાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી જમા થશે : બુંદેલખંડના છ જિલ્લાઓ ઝાંસી, ચિત્રકૂટ, જાલૌન, હમીરપુર, મહોબા, બાંદા અને સોનભદ્રના એવા વિદ્યાર્થીઓને મુસાફરી ભથ્થું આપવાનો નિર્ણય સરકારી માધ્યમિક શાળાઓથી 5 કિલોમીટર કે તેથી વધુ અંતરે રહે છે.તેને મળશે લાભ 9:09 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલ્વિચિયા મિરાબિલિસ' એનાયત : ૨૭મું વૈશ્વિક સન્માન પ્રાપ્ત થયું! : જુઓ વિડીયો : ૯ દિવસના પાંચ-દેશોના પ્રવાસના અંતિમ ચરણમાં નામિબિયા પહોંચતા જ ગર્વભરી ઉપલબ્ધિ : વેલ્વિચિયા મિરાબિલિસ પ્લાન્ટના નામે સ્થપાયેલો આ પુરસ્કાર સ્થિતિસ્થાપકતા, દીર્ધાયુષ્ય અને નામિબિયન લોકોની ભાવનાનું પ્રતિક8:32 PM IST
મુરાદાબાદથી સિલિકોન વેલીનું સ્વપ્ન સાકાર! : Apple ના નવા COO તરીકે ભારતીય મૂળના સબીહ ખાનની ઐતિહાસિક નિમણૂક, ટિમ કુકે પણ કર્યા ભરપેટ વખાણ! : સબીહ ખાનની આ સિદ્ધિ ભારતીય પ્રતિભા માટે વૈશ્વિક મંચ પર ગર્વની ક્ષણ : ૩૦ વર્ષની લાંબી કારકિર્દીમાં સપ્લાય ચેઈન અને પર્યાવરણીય વ્યૂહરચનાના મુખ્ય શિલ્પકાર રહ્યા, જેફ વિલિયમ્સનું સ્થાન લેશે8:13 PM IST
ગુજરાત પોલીસનો નશા સામે સપાટો : રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં મેગા ચેકિંગ : શાળાઓ નજીકના સ્ટોર્સ ખાસ નિશાન પર! : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી બપોરે ૧૨ વાગ્યાથી રાજ્યવ્યાપી અભિયાન શરૂ : સુરતમાં ૧૦૮ કોડીન સીરપ અને આલ્પ્રામાઝોલની બોટલો જપ્ત : વલસાડમાં NDPS સહિત ૪૫ કેસ દાખલ : અન્ય જિલ્લાઓમાં પણ તપાસનો ધમધમાટ8:06 PM IST
મહારાષ્ટ્રમાં ધર્મ પરિવર્તન રોકવા માટે સરકાર કડક કાયદો લાવશે:મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેની મોટી જાહેરાત : મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ધર્મ પરિવર્તનની ઘટનાઓને રોકવા માટે કડક કાયદો લાવવા જઈ રહી છે : તેમણે આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી.7:56 PM IST
બિહારમાં રાજકીય વાવાઝોડું: શું કોંગ્રેસે કનૈયા કુમારથી મોં ફેરવી લીધું? રાહુલ-તેજસ્વીના રથમાં એન્ટ્રી ન મળતા વાયરલ વીડિયોએ સનસનાટી મચાવી! : આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં તીવ્ર અટકળો: ઘણાના મતે તે મહત્વપૂર્ણ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા કનૈયા કુમારને હાંસિયામાં ધકેલવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ 7:54 PM IST
ગીર સોમનાથ ACB ની મોટી કાર્યવાહી : કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સિનિયર કોમર્શિયલ ઓફિસર ₹ ૭ લાખની લાંચ લેતા ઝડપાયા : મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ પણ સકંજામાં! : ઉના-ખાંભા સેન્ટ્રલ ખાતે કોટનની ગાંસડીના બિલ મંજૂર કરવા માંગણી કરાઈ હતી : ACB એ છટકું ગોઠવી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા: લાંચની રકમ પણ રિકવર7:33 PM IST
રાહુલ ગાંધી પિકનિક માણવા આવે છે, તેમને બિહારની સમસ્યા સાથે કોઈ લેવાદેવા નથી: સમ્રાટ ચૌધરીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા : રાજ્યના ચાર કરોડથી વધુ મતદારોએ ચૂંટણી પંચના ચકાસણી ફોર્મ ભરીને આ અભિયાનને સમર્થન આપ્યું, જ્યારે વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. 50 ટકા લોકો ચકાસણીના પક્ષમાં7:27 PM IST
દિલ્હીમાં શાળાઓ અને કોલેજોના 100 મીટરની અંદર તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ :મંત્રીની મોટી કાર્યવાહી : દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રવિન્દર ઇન્દ્રરાજ સિંહે કહ્યું કે આ વ્યસન મુક્તિ અભિયાન હેઠળ, તમામ ડાર્ક સ્પોટ, વ્યસન મુક્તિ કેન્દ્રો અને જાગૃતિ કાર્યક્રમો પર દેખરેખ રાખવા પર ભાર મૂકવામાં આવશે.7:32 PM IST
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાનો પ્રારંભ : કેન્દ્ર સરકારે મહિલાઓ અને દીકરીઓની આર્થિક સુરક્ષા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના લાવી : આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ફક્ત 2 વર્ષના ટૂંકા ગાળા માટે છે અને તે વાર્ષિક 7.5% વ્યાજની ગેરંટી આપે છે, જે સામાન્ય બચત યોજનાઓ કરતા ઘણું વધારે છે7:26 PM IST
વાદળ ફાટવાના કારણે ચમોલીના સીન ફરી ગયા : મોટા વૃક્ષો ધોવાઈ ગયા : લોકો ઘાસચારાના સહારે ભટકી રહ્યા છે : વાદળ ફાટવાનો અવાજ સાંભળીને ગ્રામજનો ગભરાઈ ગયા : તેઓ ઉતાવળમાં જંગલો તરફ દોડી ગયા હતા, જે લોકો ભાગી શક્યા ન હતા તેમને મૃત્યુના છાયા હેઠળ રાત વિતાવવી પડી : ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી 7:21 PM IST
વાદળો છે પણ વરસાદ નથી... દિલ્હીમાં હવામાન વિભાગની આગાહીઓ કેમ ખોટી પડી રહી છે? આ વર્ષે દિલ્હીમાં સામાન્ય કરતાં 23% ઓછો વરસાદ : શહેરી ગરમી ટાપુની અસર, ચોમાસાના માર્ગમાં ફેરફાર, પશ્ચિમી વિક્ષેપની ઓછી અસર અને આબોહવા પરિવર્તન જેવા કારણોએ IMDની આગાહીઓને નિષ્ફળ બનાવી દીધી : આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના : પરંતુ ભારે વરસાદની રાહ વધુ લાંબી થઈ શકે છે7:20 PM IST
ચેતજો......સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ 17 ખતરનાક દવાઓની યાદી બનાવી : તેની માત્રા જીવલેણ સાબિત થઇ છે : આ દવાઓમાં ટ્રામાડોલ અને ડાયઝેપામ જેવી દવાઓનો સમાવેશ થાય છે : CDSCO એ તેના 'માર્ગદર્શિકા દસ્તાવેજ' માં સમાપ્ત/ન વપરાયેલી દવાઓ પર જણાવ્યું છે કે પર્યાવરણ અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવા માટે સમાપ્ત અથવા ન વપરાયેલી દવાઓનો સલામત અને યોગ્ય નિકાલ મહત્વપૂર્ણ છે7:19 PM IST
આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા જર્જરિત બ્રિજ અંગે સામાજિક કાર્યકર લખન દરબાર દ્વારા R&Bના અધિકારીને રજૂઆત કરાઈ ત્યારે અધિકારીએ કહ્યું કે, અમને ખબર છે આ બ્રિજ જર્જરિત છે પણ અમારે આ કાગળ પર જોઈએ : સામાજિક કાર્યકર લખન દરબાર અને અધિકારી વચ્ચે થયેલી વાતચીતના અંશો વાયરલ : રજૂઆત કરવા ઘણાં દિવસથી ફોન કરું છું પણ તમે ફોન ઉઠાવતા નથી,આખા બ્રિજની હાલત ખસ્તા છે કેટલાય દિવસ થયાં છતા કામગીરી થઈ નથી, લોકો જીવના જોખમે જાય છે તો આનું કંઈક તો કરો 4:54 PM IST
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક હૃદયદ્રાવક દ્રશ્ય : પુત્રની માનતા પૂરી કરવા જતા માતાએ પતિ-સંતાનો ગુમાવ્યા : પાણીમાં ડૂબી રહેલી એક માતા પોતાના પુત્રને બચાવવા માટે આક્રંદ કરી રહી છે : પતિ રમેશભાઈ પઢિયાર, પુત્રી વૈદિકા અને પુત્ર નૈતિકનું નિધન થયું:પુત્રની માનતા પૂરી કરવા માટે પરિવારના ચારેય સભ્યો ઇકો કારમાં બગદાણા જતા હતા 9:29 PM IST
2022-23: ઓડિશામાં પુતિન વિરોધી રશિયનોના રહસ્યમય મોત: શું આ KGB ની 'બિગ ગેમ' હતી?: વિવાદાસ્પદ 'મિત્રોખિન આર્કાઇવ' અને ભારત-રશિયા જાસૂસી : પુતિને 1975 માં KGB એજન્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી: રાજકારણમાં પ્રવેશ કરી 2000 માં રશિયાના રાષ્ટ્રપતિ બનતા પહેલા તેના રેન્કમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું4:39 PM IST
તિરુપતિ દેવસ્થાન: ધાર્મિક નિયમોના ભંગ બદલ TTD અધિકારી સસ્પેન્ડ: મંદિર બોર્ડના અધિકારી ચર્ચમાં પ્રાર્થના કરવા જતા ઝડપાતા કાર્યવાહી : તેમના પર ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં સામેલ હોવાના પણ આરોપો: TTD નું કહેવું છે કે આવા કૃત્યો નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, હિન્દુ ટ્રસ્ટની આચાર સંહિતાનું પાલન કરવામાં નિષ્ફળ 4:38 PM IST
બ્રાઝિલના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થવું એ માત્ર મારા માટે જ નહિ પરંતુ ૧૪૦ કરોડ ભારતીયો માટે ગર્વ અને ભાવનાની ક્ષણ : ભારત-બ્રાઝિલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબુત કરવા અને વૈશ્વિક મંચ પર સહયોગ વધારવા અંતે દ્વિપક્ષીય ચર્ચા બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લીધો અને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે બેઠક યોજી બ્રાઝીલની મુલાકાત બાદ આફ્રિકન દેશ નામિબિયાની યાત્રા પર જશે11:32 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પ નહીં, આ રશિયન મહિલાને 2025માં નોબેલ શાંતિ પુરસ્કાર મળી શકે છે: રિપોર્ટમાં દાવો : 2025 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલેક્સી નવલનીની પત્ની યુલિયા નવલનાયાના નામની ચર્ચા: પાકિસ્તાન અને ઇઝરાયલના કેટલાક નેતાઓએ ટ્રમ્પને ટેકો આપ્યો:પુતિન સામેના સંઘર્ષ અને રાજકીય પદ ન રાખવાને કારણે યુલિયાને મુખ્ય દાવેદાર માનવામાં આવે છે.10:32 PM IST
PISCO ટ્રેડમાર્ક વિવાદ: દિલ્હી હાઈકોર્ટે પેરુ અને ચિલી બંનેને GI શરતોથી માન્યતા આપી : દિલ્હી હાઈકોર્ટે પેરુ અને ચિલી વચ્ચે પિસ્કો નામના દારૂ અંગે લાંબા સમયથી ચાલતા વિવાદમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો:કોર્ટે બંને દેશોને પિસ્કો નામનો ઉપયોગ કરવાનો સમાન અધિકાર આપ્યો પરંતુ ઉત્પાદન પર દેશનું નામ સ્પષ્ટ રીતે દર્શાવવું જરૂરી રહેશે10:37 PM IST
ED, CBI અને IT જેવી એજન્સીઓને કોઈ સુરાગ કેમ ન મળ્યો? :કોંગ્રેસે જેન સ્ટ્રીટ મામલે સરકારને સવાલો કર્યા : કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે અમેરિકન અલ્ગો ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું:તેમણે આરોપ લગાવ્યો કંપનીએ ગેરકાયદેસર રીતે 44 હજાર કરોડ રૂપિયાનો નફો કમાયો, જ્યારે ફક્ત 4 હજાર 844 કરોડ રૂપિયા જપ્ત કરાયા 10:34 PM IST

હમ ઝુકેગે નહીં.....

ધાર્મિક વિધિ.....

પાણીમાં ગ્યાતાં રે....

રેલ રોકો આંદોલન
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યમાં મેઘરાજાની ગતિ ધીમી પડી! : આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૨ જિલ્લાના ૩૪ તાલુકામાં વરસાદ : નવસારીના ખેરગામમાં સૌથી વધુ ૧.૮૯ ઇંચ! : વલસાડના ધરમપુરમાં ૧.૭૭ ઇંચ, નવસારીના વાંસદામાં ૧.૩૮ ઇંચ, સુરતના ઉમરપાડામાં ૦.૯૪ ઇંચ અને ડાંગના વાંસદામાં ૦.૬૩ ઇંચ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત7:42 PM IST
અમદાવાદના સિક્યુરિટી ગાર્ડના પુત્રની શિક્ષણ ક્ષેત્રે અમેરિકા સુધી છલાંગ: અદાણી વિદ્યામંદિરના છાત્ર વિવેકનો ઓક્સફર્ડ યુનિ.માં પ્રવેશ : અમદાવાદની ગલીઓથી અમેરિકાના વેઇડનફેલ્ડ-હોફમેન સ્કોલર તરીકે વૈશ્વિક પડકારોનો ઉકેલ શોધવા સુધીની પ્રેરણાદાયી સફર : વિશ્વાસ, સ્થિતિસ્થાપકતા અને સમર્પિત મહેનત સામે કોઈ પણ સ્વપ્ન અશક્ય નથી3:54 PM IST
અમદાવાદના ચંડોળામાં મેગાડિમોલિશન બાદ હવે સરખેજ-જુહાપુરા રોડ પર કોર્પોરેશનની ટીમે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડની વચ્ચે દબાણ કરાયેલી 4 મઝાર, એક કબ્રસ્તાન અને એક મંદિર ઉપર બુલડોઝર ફરી વળ્યું : કાર્યવાહી દરમિયાન એક ACP, 2 PI, 5 PSI અને 72થી વધુ પોલીસનો કાફલો તૈનાત રખાયો : હવે કોઈ વિવાદ ના થાય એ માટે અત્યારે પોલીસની ત્રણ ગાડી દ્વારા પેટ્રોલિંગ 6:01 PM IST
આગામી શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો આદ્યાત્મિક-શાસ્ત્રીય કાર્યક્રમ ‘વંદે સોમનાથ’ યોજાશે : આ વર્ષે શ્રાવણ માસના કુલ ૦૬ સોમવારે શ્રી સોમનાથ જ્યોતિર્લિગના વિવિધ ત્રણ સ્થળો પર ‘વંદે સોમનાથ’ કાર્યક્રમનું આયોજન : સોમનાથ દર્શને જવા માટે ગુજરાત એસટી દ્વારા વિશેષ AC Volvo બસની સુવિધા ઉપલબ્ધ : સોમનાથ મંદિરે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને રજૂ કરતા આ ક્લાસિકલ-શાસ્ત્રીય સ્વરૂપે વંદે સોમનાથ કાર્યક્રમને માણવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સૌ ભક્તોને અનુરોધ4:19 PM IST
કાયદો-વ્યવસ્થાની સમીક્ષા અંગે હર્ષ સંઘવીની ગાંધીનગરમાં બેઠક : અસામાજિક તત્વો વિરૂધ્ધ થયેલી કામગીરીની સરાહના કરી હજુ આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા અને વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ લઈને આવતા અરજદારને સિનિયર ઓફિસર સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે ગૃહ રાજય મંત્રીની ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચનાઃ હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશઃ પોલીસ વડા સહીત ઉચ્ચ અધિકારીઓ હાજર12:06 PM IST
સુરતના વેદ રોડ પર હીરાના કારખાનામાં ઓવનમાં આગ લાગી ફાયર બ્રિગેડે ફસાયેલા 10 થી 12 લોકોનું રેસ્ક્યુ કર્યું : હીરા ગરમ કરવા ઓવનમાં રાખ્યા હતા : કેવિન બિલ્ડીંગમાં બીજા માળે રાધા કૃષ્ણ જેમ્સ નામના કારખાનામાં આગ લાગી :ફાયર બ્રિગેડે લોકોનું રેસ્ક્યુ કરી કેશવ દ્રષ્ટિ બિલ્ડિંગની ટેરેસ પર ઉતાર્યા 1:49 PM IST
સુરતનું ચકચારી ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ ૧૨૦૦ કરોડના આંક પર પહોંચવાની તૈયારીઓ : મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ૮ માસ્ટર માઇન્ડની સંડોવણીવાળા રાજ્યના સૌથી મોટા કૌભાંડ પૈકીના આ તપાસમાં ED, IT તુરંત ડોકિયું કરશે, વાયરલ news ની તપાસ પર પીઆઇ અતુલ સોનારા અકિલા સમક્ષ પ્રકાશ પાડે છે : સીપી અનુપસિંહ ગેહલોતની શંકા સાચી ઠરી..upi id સાથે વધુ ૮૭ ખાતા મળી આવ્યા, ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસમાં sog પીઆઇ ટીમ દ્વારા જબ્બર નેટવર્કના તાર ખોલાયા3:21 PM IST
કૈલાશ માનસરોવર યાત્રાના રાજકોટ જિલ્લાના તમામ યાત્રાળુઓ સુરક્ષિત : જિલ્લા વહીવટી તંત્ર યાત્રાળુઓના અવિરત સંપર્કમાં : કોઈને અગવડતા નથી! : ખરાબ હવામાન અને બ્રિજ તૂટવા છતાં યાત્રાળુઓ હેમખેમ કૈલાશ માનસરોવર પહોંચ્યા : ડાર્ચેનથી કાઠમંડુનો સુરક્ષિત રૂટ પસંદ કરાયો : વતન પરત ફરે ત્યાં સુધી તંત્ર સતત સંપર્કમાં રહેશે9:26 PM IST
વરસાદ વિના પણ વિનોદનગરમાં જળ ભરાવ !3:36 PM IST
આંગણવાડીના બહેનોનું વિરોધ પ્રદર્શનઃ 3:30 PM IST
મેઘાલયમાં ક્રિકેટ તાલિમના કેમ્પના નામે રાજકોટના ત્રણ લોકો સાથે કચ્છ ભુજના શખ્સે છેતરપીંડી કરી : સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરતાં પ્રજ્ઞેશ બારહટે મેઘાલય ક્રિકેટ એસો.માં પોતાની પસંદગી સમિતીમાં નિમણુંક થઇ છે કહી યુનિવર્સિટના કર્મચારીના ત્રણ મિત્રોના પુત્રોને કેમ્પમાં લઇ જવાના નામે નાણા ઉઘરાવી લીધાઃ પછી તાલિમ કેમ્પ રદ થઇ ગયો કહી નાણા પાછા ન દીધાઃ બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ2:09 PM IST
રૈયાધારના વૃધ્ધ મનસુખભાઇ ટાંકની હત્યાનું રહસ્ય ઘેરૂઃ ભેદ ઉકેલવા પોલીસની ટીમો ઉંધે માથે : એકલા જ રહેતાં ૭૫ વર્ષના વૃધ્ધને કોણે શા માટે પતાવી દીધા? તે અંગે રહસ્યઃ કૈસાસ પાર્કમાં રહેતાં જમાઇ દયાળજીભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવીઃ યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ની ટીમો દ્વારા તપાસ3:26 PM IST
રૈયાના સ્મશાન પાસે ‘કટીંગ' વખતે એલસીબી ઝોન-૨નો દરોડોઃ ૫.૧૪ લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા : રૈયાના અલ્ફાઝ, શિવપરાના અમીરખાં અને ગાંધીગ્રામના યશ ઉર્ફ બીટુની ધરપકડઃ રિક્ષા, એક્ટીવા પણ કબ્જેઃ સુત્રધાર તરીકે રૈયાના ફૈઝલ બ્લોચ અને યોગરાજનગરના વિનય ઉકેડીયાના નામ ખુલ્યા :ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહી2:10 PM IST
છ માલવાહક રિક્ષા ચોરીને વેંચે એ પહેલા ક્રાઇમ બ્રાંચે મેહુલ, જગમાલને પકડયાઃ જામનગરના રાહુલની શોધ : રાજકોટ, અમદાવાદ, ટંકારામાંથી રિક્ષાઓ, ધ્રોલથી બાઇક ચોર્યુ હતું: એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા તથા હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, તથા કોન્સ સંજયભાઇ ખાખરીયાની બાતમી પરથી કાર્યવાહી3:18 PM IST
મોરબીમાં વરસાદના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી. : મોરબી શહેરીજનોની સમસ્યાઓના નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકા કટિબધ્ધ; વિસ્તાર મુજબ અધિકારી/કર્મચારીઓના સંપર્ક નંબર જાહેર કરાયા: શહેરી વિસ્તારમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગટર અને સફાઈના પ્રશ્નો બાબતે નાગરિકો સીધી રજૂઆત કરી શકશે; પ્રશ્નોનું કરાશે ઝડપી અને યોગ્ય નિકાલ1:16 AM IST
પૂર્વ કચ્છ પોલીસનો નશાખોરી સામે સપાટો : ૧૫૬ મેડિકલ અને અન્ય સ્ટોર્સમાં દરોડા : ગાંધીધામમાંથી ₹૯૫,૫૫૦ ની ૪૯૦ નશાકારક સીરપ બોટલો જપ્ત! : જુઓ વિડીયો : રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયની સૂચનાથી કચ્છ IG ચીરાગ કોરડીયા અને SP સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી : ઈ-સિગારેટનો પણ એક કેસ દાખલ : વેપારીઓમાં ફફડાટ9:44 PM IST
જામનગરની પટેલ કોલોનીમા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો :ચીખલીગર ગેંગના બે સાગરીતોને સોના ચાાંદીના દાગીના, રોકડ સાથે પકડી પાડતી એલ.સી.બી. : બેડેશ્વર ઓવર બ્રિજ નીચે રેલ્વે ફાટક પહેલ રોડ ઉપર મુદામાલ સાથે ઉભા હોવાની અને ચોરીનો મુદામાલ સાથે લઇ જામનગરમાં દાગીના વેચવા માટે આવનાર હોવાની બાતમીના આધારે ઝડપી લેવાયા 8:53 PM IST
લાંચ ન સ્વીકારવા છતાં કાર્યવાહી : બાબરા સિટી સર્વે કચેરીના તત્કાલિન મેન્ટેનન્સ સર્વેયર જય ગોંડલિયા સામે ₹૨૫,૦૦૦ની લાંચ માંગવાનો ગુનો દાખલ! : વૈજ્ઞાનિક અને FSL પુરાવાના આધારે અમરેલી ACB એ ૨૦૨૨ના નિષ્ફળ છટકા પછી પણ ગુનો નોંધ્યો : પ્લોટના એકત્રીકરણ અને પ્રોપર્ટી કાર્ડ માટે લાંચ માંગી હોવાનો આરોપ : સરકારી કર્મચારી તરીકે હોદ્દાનો દુરુપયોગનો કેસ7:35 PM IST
આપાગીગાના ઓટલે કાલે ભવ્યાતિ ભવ્ય ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે : કાલે સવારે ૧૧ વાગે પૂજ્ય જીવરાજ બાપુ ગુરૂ શામજીબાપુનું પૂજન : સવારની આરતી, બપોરે વિશિષ્ટ મહાપ્રસાદ : સંતો તેમજ સેવકો માટે ભોજન મહાપ્રસાદ : ભંડારો : સૌને ગુરૂપૂર્ણિમાનો લાભ લેવા માટે શ્રી નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજ બાપુ (નરેન્દ્રભાઈ સોલંકી)નું જાહેર નિમંત્રણ : ભાવિકજનો તેમજ સંત સમુદાયના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે2:08 PM IST
કચ્છમાં ફરી દારૂનો જંગી જથ્થો ઝડપાયો: ટેન્કરમાં છુપાવીને લવાતા ૧.૫૩ કરોડના દારૂ સાથે ૩ ઝડપાયા :આ વખતે સ્થાનિક પશ્ચિમ કચ્છ એલસીબી દારૂ પકડવામાં સફળ : જોકે બે કુખ્યાત બુટલેગરો હાથમાં ન આવ્યા : જુઓ વિડિયો : યુવરાજસિંહ વજુભા જાડેજા રહે. ગામ ત્રગડી તા. માંડવી (લીસ્ટેડ બુટલેગર) અને જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા રહે. ખાનાય તા.અબડાસા કચ્છ(લીસ્ટેડ બુટલેગર)ની શોધખોળ 4:02 PM IST
આતુરતાનો અંતઃ દ્વારકા કોરિડોરની સતાવાર જાહેરાત નરેન્દ્રભાઇ દ્વારા થશે : દ્વારકા, બેટ દ્વારકા અને જ્યોર્તિલિંગ નાગેશ્વર એમ ત્રણે ત્રિવેણી સંગમ જેવા સ્થાને એક સાથે ભૂમિ પૂજન થવાની પ્રબળ માન્યતાઃ ગેર કાયદે દબાણો દૂર કરવા તમામ તંત્રએ હાથ મિલાવ્યા, કોઈ દબાણમાં આવ્યા વગર કાર્યવાહી કરવા આદેશ અપાયા11:47 AM IST
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં 10 જુલાઈથી રમાશે : ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમે તેમની પ્લેઈંગ 11ની જાહેરાત : લોર્ડ્સ ખાતે રમાનારા આ મહત્વપૂર્ણ મુકાબલામાં ઇંગ્લેન્ડની ટીમમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની વાપસી થઈ જે ભારતીય બેટ્સમેનો માટે પડકારરૂપ બની શકશે4:48 PM IST








































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































