<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

સુત્રાપાડા ભાજપના પૂર્વ પ્રમુખ હરેશભાઈ મોરીનો જન્મદિવસ

(રામસિંહ મોરી દ્વારા)સુત્રાપાડા તા.૯ : સુત્રાપાડાના પૂર્વ ભાજપ પ્રમુખ હરેશભાઇ મોરીનો આજે જન્મ દિવસ છે. તેઓ કારડીયા રાજપુત સમાજના અગ્રણી છે તેમજ તેઓ હર હંમેશ માટે લોકોના સુખ અને દુઃખમાં સાથે ઉભા રહે છે. આજે તેમના  જન્મદિવસ નીમીતે તેમના મો. નં. ૯૮૨૪૩ પ૨૧૪૬ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:16 PM IST)