<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદની રથયાત્રા માટે ફૂલપ્રૂફ સુરક્ષાચક્ર રચવા હાઈલેવલે ભારે ધમધમાટ : કાશ્‍મીર ખીણની બર્બરતાભરી આતંકી ઘટના, ઓપરેશન સિંદૂર, બોમ્‍બ ધડાકા ધમકી, જાસૂસ પકડાવવા જેવી ઘટનાઓને જોડી બીએસએફ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક કોઈ જોખમ લેવા માગતા નથી : રથયાત્રા પહેલા નીકળનાર જળયાત્રા, ઇદની ઉજવણી વિગેરે નિર્વધ્‍ને થાય તે માટે ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, ડીસીપી અજિત રાજિયાણ, સેક્‍ટર વડા નીરજ બડગુજર, જયપાલસિંહ રાઠોડ સાથે રણનીતિ ઘડવા જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા બેઠકોનો દોર ફૂલ સ્‍પીડમા : ૧૦૮ લોટા પવિત્ર જળથી ભગવાનનો અભિષેક, સાબરમતી કિનારે વિધિ, ધ્‍વજા પતાકા દ્વારા દર્શનીય સુશોભન..સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા વિધિ ચીધરી ટીમ દ્વારા બંદોબસ્‍ત સ્‍કીમ ઘડવા કાર્યરત10:58 AM IST