<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ગોંડલના ભાજપ મહામંત્રી જેકીભાઈ પરમારનો જન્‍મદિવસ

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.પ :..  ગોંડલ શહેર ભાજપના મહામંત્રી જેકીભાઈ પરમાર નો આજે જન્‍મદિવસ છે તા ૫/૬/૧૯૮૮માં જન્‍મેલા જેકીભાઈ ને જાહેર જીવનના સંસ્‍કાર અને પ્રેરણા ગડગુથી માં મળ્‍યા હોય તેમ નાની વયથી જ જાહેર જીવનમાં પ્રવેશી ગોંડલ યુવા ભાજપ માં મંત્રી તથા ઉપપ્રમુખ યુવા ભાજપના મહામંત્રી તરીકે સરાહનીય કામગીરી જોઈ મોવડી મંડળ દ્વારા એમની ગોંડલ શહેર ભાજપમાં મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે યુવા શક્‍તિ ગ્રુપ સાથે પણ જોડાયેલા છે.

તેઓ સમાજમાં આગવું સ્‍થાન ધરાવી અને સેવાકીય પ્રવળત્તિમાં હર હમેશ આગળ રહી લોકોને મદદરૂપ બની રહ્યા છે રાજકીય તથા સામાજિક ક્ષેત્રમાં  મોટું મિત્ર વર્ગ ધરાવતા એવા જેકીભાઈ પરમાર ના જન્‍મદિવસ નિમિત્તે શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે  મો. નંબર ૯૯૦૪૨૭૭૫૭૧ (પ-૯)

(12:03 PM IST)