<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

જિલ્લા પંચાયતમાં પ્રતિમાઓ ફરતે લોખંડી કવચ

રાજકોટઃ જિલ્લા પંચાયતની જુની કચેરી તોડી નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે. ચોકમાં પંચાયતના પ્રવેશદ્વાર પાસે ડો. બાબા સાહેબ આંબેડકરજી અને સરદાર વલ્લભભાઇ પટેલની પૂરા કદની પ્રતિમા આવેલી છે. તોડફોડ કે નવી કચેરીના નિર્માણ વખતે પ્રતિમાઓને કોઇ નુકશાન ન થાય તે માટે શાસકોએ બન્‍ને પ્રતિમાઓને લોખંડની જાળીથી સુરક્ષિત કરેલ છે.

(4:00 PM IST)