તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
જામનગરમાં પુરપાટ આવતી કાર ડિવાઇડર સાથે અથડાઇઃ ડ્રાઇવરને ઇજા

જામનગરઃ દિગ્જામ સર્કલ પાસે કારને અકસ્માત થયો હતો. પૂરપાટ આવતી કા ડિવાઇડર સાથે અથજડાઇ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સમગ્ર ઘટનામાં કાર ચાલકને ઇજા પહોંચી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
