News of Thursday, 5th June 2025
બેટ દ્વારકા-ઓખા મંડળના સેવાભાવી હેમભા વાઢેરનો જન્મદિન

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા તા. પ :.. બેટ દ્વારકા-ઓખા મંડળના હિન્દુ સમ્રાટ તરીકે જાણીતા અને વર્ષોથી હનુમાન દંડી મંદિર અને દ્વારકાધીશ મંદિર (બેટ) સાથે જોડાયેલા રહી ધર્મસેવામાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપી રહેલા હેમભા વાઢેરનો આજે જન્મદિન છે.
તેમને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ સહિતના અગ્રણીઓ તથા સમગ્ર દ્વારકા પ્રાંતના ગામજનો, વિશાળ મિત્ર વર્ગ અને વડીલ તરીકે ઓળખ મળેલ છે. ભગવાન શ્રી દ્વારકાધીશ તેમના દીર્ઘાયુ તથા આરોગ્યમય જીવન માટે આશીર્વાદ આપે તેવી પ્રાર્થના થઇ રહી છે. શ્રી હેમભા વાઢેરના મો. ૯૯૭૯૪ ૧૯૩૮૬ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
