<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

પીજીવીસીએલ સિનિયર આસીસ્‍ટન્‍ટ મહેન્‍દ્ર ચાવડાનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ તા. પઃ પીજીવીસીએલના સિનિયર આસી. અને કોમ્‍પ્‍યુટર કર્મચારી મહેન્‍દ્રભાઇ ચાવડાનો આવતીકાલે જન્‍મ દિવસ છે. ભાંગ્‍યાના ભેરૂ અને સમાજ ઉત્‍કર્ષમાં મોખરે રહેતા લોકાભિમુખ વ્‍યકિતત્‍વ ધરાવતા મહેન્‍દ્રભાઇ અખિલ ગુજરાત કર્મચારી ઉત્‍કર્ષ મંડળમાં ઝોનલ સેક્રેટરીની જવાબદારી નિભાવી રહ્યા છે. આર.ટી.આઇ. એકટીવીસ્‍ટ પણ છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેમને ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. તેમના મો. ૮૪૮૮૦ ૦૯૦૭૦ છે.

(3:13 PM IST)