તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
વાંકાનેર ઠાકોર સમાજના યુવા અગ્રણી મયુર ઠાકોરનો જન્મદિવસ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. પ :.. ઠાકોર સમાજના યુવા અગ્રણી મયુર ઠાકોરનો આજે જન્મ દિવસ છે સર્વે સમાજ સાથે હળી મળીને રહેવાની ભાવના રાખનાર મયુર ઠાકોર, ઠાકોર સમાજ સિવાય અન્ય સમાજના સામાજિક સેવા કાર્યમાં પણ અગ્રીમ હોય છે. સેવાકીય સ્વભાવ ધરાવતા હોવાથી સૌ કોઇ સાથે દૂધમાં સાંકળ ભળે એમ ભળી જતા હોવાથી બહોળું એવું મિત્ર વર્તુળ પણ ધરાવે છે ત્યારે આજે તેમના જન્મ દિવસ નિમિતે તેમના મો. ૯૬૦૧૦ ૩પ૦૦૧ પર હિતેચ્છુઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
