તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
વિસાવદર પેટાચૂંટણીમાં બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ
મૂળ સિહોરના અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર પતિ-પત્નીએ અંતિમ ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધુ

વિસાવદર બેઠક પર જામેલા પેટાચૂંટણીના જંગમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે, મૂળ સિહોરના અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર પતિ-પત્નીએ અંતિમ ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધુ છે. સિહોરના દંપતી અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. દંપતીએ સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર દલસુખ હિરપરાએ પણ ફોર્મ પરત ખેચ્યું છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
