Gujarati News

Gujarati News

પ્રજાએ એન્ટિઇન્કમ્બન્સી ને જાકારો આપ્યો : ગુજરાતના ગામે ગામ જનસમર્થન આપી પ્રજાએ રકાર ની વિકાસની રાજનીતિને વિજયી બનાવી : ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા: વંશવાદ વિરોધી ભાજપની સરકારે ઉચ્ચનીતિમત્તા આધારે પ્રજા વચ્ચે જઇ ને મત માંગ્યા : કુલ બેઠકોમાં ૩૨ ટકાના જંગી વધારા સાથે અભૂતપૂર્વ વિજય મેળવ્યો : ‘આઇશા હોય કે આશા’ રાજ્ય સરકારે મહિલા વિરૂધ્ધ અત્યાચાર ના કેસોમાં સંવેદનશીલ તા દાખવી ત્વરિત કાર્યવાહી કરી છે : વિધર્મી યુવાનો દ્વારા થતી લવ-જેહાદ ની પ્રવૃત્તિ ને ડામવા રાજ્ય ચાલુ સત્રમાં જ સરકાર કડક કાયદો લાવશે: રાજ્યપાલના સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ પર પ્રતિભાવ આપતા ગૃહરાજ્યમંત્રી access_time 7:43 pm IST

  • ભારતીય ઉદ્યોગપતિ રમેશ રામકૃષ્ણન દ્વારા પ્રમોટ કરાયેલ દુબઈ સ્થિત ટ્રાંસવર્લ્ડ ગ્રૂપે રાજ્ય માલિકીની સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિ. સાથે ગુજરાતમાં કાર્ગો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સુવિધા રૂ. 200 કરોડના રોકાણ સાથે બનાવવા માટે કરાર કર્યો છે : આ યોજના આત્મનિર્ભાર ભારત પહેલના ભાગરૂપે, ચીન દ્વારા વર્ચસ્વ ધરાવતા કાર્ગો કન્ટેનર બિઝનેસમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે. access_time 10:32 pm IST

  • રાજ્ય ની 6 મહાપલિકા ના પદાધિકારી ઓં ના નામ નક્કી કરવા સોમ વારે ભાજપ ની પાર્લામેમેન્ટ્રી બેઠક ગાંધીનગર મુખ્યમંત્રી વિજય ભાઈ ના નિવાસ સ્થાને આં બેઠક યોજાશે. જેમાં મેયર. ડૅ. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, અને દંડક ના નામો નક્કી થશે. access_time 9:23 am IST

  • નરેન્દ્રભાઇની હાજરીમાં મિથુનદા ભાજપમાં જોડાશે : બોલીવુડના સુપ્રસિધ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઇ રહયા છે. તેઓ કોલકતા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે. access_time 4:39 pm IST