Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જયોતિષિઓએ પરિવાર પાસેથી ૩૨ લાખ ખંખેરી લીધા હતાઃ ૯ સામે ગુનો દાખલઃ સોની પરીવાર પાસેથી ૪ પાનાની સ્યુસાઇટ નોટ પણ મળી

સામુહીક આપઘાત કેસના પ્રકરણમાં નવો ધડાકો

 વડોદરા સામુહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું ભાવિન સોનીનાં નિવેદનથી કેસમાં આવ્યો નવો વળાંક જ્યોતિષીઓના ચક્કરમાં ફસાયો હતો પરિવાર જ્યોતિષીઓએ પરિવાર પાસેથી ૩૨ લાખ ખંખેર્યા અમદાવાદ-વડોદરાના ૯ જ્યોતિષીઓ સામે ગુનો દાખલ ૯ જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ સંકળામણમાંથી બહાર કાઢવાના નામે નાણાં ખંખેર્યા જ્યોતિષીઓને કારણે પરિવાર આર્થિક ભીંસમાં મુકાયો નાણાં ફસાતા પરિવારે સામુહિક આપઘાતનો નિર્ણય કર્યો સામુહિક આપઘાતનો નિર્ણય પરિવારના મોભીનો નરેન્દ્ર સોની હતા સોની પરિવારના મોભી ૪ વર્ષના પૌત્રને દાદા નરેન્દ્ર સોનીએ પીવડાવી હતી દવા નરેન્દ્ર સોની સામે પણ હત્યાનો ગુનો નોંધતી પોલીસ સામુહિક આપઘાત પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી સોની પરિવાર પાસેથી ૪ પાનાની સ્યુસાઇડ નોટ મળી સ્યુસાઇડ નોટને એફએસએલમાં પોલીસે મોકલી છે.

(2:45 pm IST)