Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

પ્રજાએ એન્ટિઇન્કમ્બન્સી ને જાકારો આપ્યો : ગુજરાતના ગામે ગામ જનસમર્થન આપી પ્રજાએ રકાર ની વિકાસની રાજનીતિને વિજયી બનાવી : ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

વંશવાદ વિરોધી ભાજપની સરકારે ઉચ્ચનીતિમત્તા આધારે પ્રજા વચ્ચે જઇ ને મત માંગ્યા : કુલ બેઠકોમાં ૩૨ ટકાના જંગી વધારા સાથે અભૂતપૂર્વ વિજય મેળવ્યો : ‘આઇશા હોય કે આશા’ રાજ્ય સરકારે મહિલા વિરૂધ્ધ અત્યાચાર ના કેસોમાં સંવેદનશીલ તા દાખવી ત્વરિત કાર્યવાહી કરી છે : વિધર્મી યુવાનો દ્વારા થતી લવ-જેહાદ ની પ્રવૃત્તિ ને ડામવા રાજ્ય ચાલુ સત્રમાં જ સરકાર કડક કાયદો લાવશે: રાજ્યપાલના સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ પર પ્રતિભાવ આપતા ગૃહરાજ્યમંત્રી

અમદાવાદ : ગુજરાતની પ્રજાએ કોંગ્રેસની તૃષ્ટિકરણની રાજનીતિને સદંતર જાકારો આપી ભારતીય જનતા પક્ષ ની વિકાસની રાજનીતિ ને અભૂતપૂર્વ જનસમર્થન આપી વિજયની વરમાળા પહેરાવી હોવાનું ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જાડેજાએ વધુમાં જણાવ્યુંકે, સતત વિકાસને વરેલી રાજ્યની ભારતીય જનતા પક્ષની સરકારના વિકાસ કાર્યો ઉપર વિજયની મહોર લગાવી ગુજરાતની પ્રજાએ રાજ્યમાં એન્ટિઇન્કમ્બન્સીને સમાપ્ત કરી દીધી છે. વિધાન સભામાં રાજ્યપાલના સંબોધનઅંગેના આભાર પ્રસ્તાવ ઉપર વકતવ્ય આપતા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યુંકે, રાજ્ય સરકારની વિકાસલક્ષી ઉત્તમ કામગીરીને પ્રચંડ જનસમર્થન આપી ગુજરાતની પ્રજાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ શાસિત રાજ્ય સરકારને ગુજરાતના સ્થાપના કાળબાદ કોઇપક્ષને ન મળ્યો હોય તેવા જંગી જનાદેશ સાથે ગામે ગામ ભાજપ ને વિજયનીભેટ આપી છે. તેના કારણે આજે ગુજરાતના ૯૦ ટકા ભૌગોલિક વિસ્તારમાં ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે.

શ્રી જાડેજા એ વધુમાં જણાવ્યું કે, વર્ષ–૨૦૧૫માં અનામત આંદોલનના નામે ગુજરાતના યુવાનોને ઉશ્કેરી રાજ્યમાં અશાંતિ ફેલાવવાના કોંગ્રેસના પ્રયાસોને રાજ્યની શાણી જનતાએ ત્યાર પછીની ચૂંટણીઓમાંજાકારો આપ્યો. કોંગ્રેસને પાઠ ભણાવી, ભારતીય જનતા પક્ષની રાજ્યસરકારની વિકાસની રાજનીતિને સમર્થન આપતા વર્ષ–૨૦૧૭ થી ભાજપના મેન્ડેન્ટમાં ક્રમશઃ વધારો થયો છે. વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ પાસે હતી તે આઠ-આઠ બેઠકો ઉપર વિજય, રાજ્યસભાની બે-બે બેઠકો ઉપર વિજય, લોકસભાની ૨૬ માંથી બેઠકો ઉપર વિજય, ૬ મહાનગરપાલિકા ઓમાં વિજય, ૩૧ જિલ્લાપંચાયતો માં વિજય, તાલુકા પંચાયતોમાં ૭૦ ટકા બેઠકો ઉપર વિજય, નગરપાલિકાઓમાં ૬૯ ટકા બેઠકો ઉપર વિજય એમ વર્ષ–૨૦૧૫ની તુલનામાં ભા.જ.પા.ની કુલ સીટોમાં ૩૨ ટકાનો જંગી વધારો થયોછે.

 સરદાર પટેલના નામે લોકોને ગુમરાહ કરવાના કોંગ્રેસના પ્રયાસોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા જાડેજાએ જણાવ્યુંકે, ૨૧૫ એકરજમીન પર બનનાર ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એ‍ન્કલેવ’ નુંમાન. રાષ્ટ્રપતિશ્રી ના હસ્તે ભૂમીપૂજન થયું.આજ સંકુલના ભાગ એવા મોટેરા સ્ટેડીયમ ને નરેન્દ્ર મોદી સ્ટેડીયમનું નામ આપવામાં આવ્યુ.આમાં સરદાર પટેલના નામને દુર કરવાની કોઇ જત નથી. ઉપરાંત નારણપુરામાં પણ રૂપિયા ૪૫૮ કરોડ ના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવી ગુજરાત ને રમતગમત ક્ષેત્રે આગળ લાવવાનું પણ આયોજન કરાયુછે.

 

 જાડેજાએ વધુમાં જણાવ્યુંકે નહેરુ કુટુંબે સરદાર પટેલ ની સતત અવગણના કરી. કોંગ્રેસ તેમના અનુભવનો અને દ્રઢ નિર્ણય શક્તિનો લાભ ન લઈ શકી. આ વિરાટ વ્યક્તિત્વ ને ઉચિત સન્માનન આપ્યુ કે, નતો તેમને ‘ભારતરત્ન’ થી  નવાજ્યા, ન તો તેમનું તૈલચિત્ર મુક્યું ભાજપ સરકારે આ મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી તેવી ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુઓફયુનિટી’ નું સાધુબેટ ખાતે નિર્માણ કરી, આ વિરાટ વ્યક્તિત્વને છાજે તેવુ સન્માન આપ્યું. ‘સ્ટેચ્યુઓફલીબર્ટી’ અને તાજમહાલ કરતા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની મુલાકાતે આવતા લોકોની સંખ્યા વધુ છે.

 

 કાશ્મીરમાંકલમ–૩૭૦ અને ૩૫એ નાબૂદ કરવાના કેન્દ્રની ભાજપ સરકારના નિર્ણયનો વિરોધ કરી કોંગ્રેસે કાગારોળ કરી મૂકી હતી. વર્ષોથી કાશ્મીરી પંડિતોનાપુનઃવર્સન માટે કોંગ્રેસે કંઇજ કર્યું નહતું. પરંતુ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના નિર્ણાયક નેતૃત્વવાળી ભાજપ સરકારે આ કામગીરી કરી બતાવી છે. આ માટે પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ જરૂરી છે, જે કોંગ્રેસ પાસે નહોવાનું જાડેજા એ જણાવ્યું હતું. માત્ર ને માત્ર તુષ્ટીકરણ ની રાજનિતી માં રાચતી અને મતબેન્કની પરવા કરતી કોંગ્રેસ સરકારે “અનુચ્છેદ- ૩૭૦ દુર કરાશે તેમજ સ્થાનિક લોકોની જમીનો આંચકી લેવાશે ”તેવો ભય બતાવી માત્ર ૩ પરિવારે જમ્મુકશ્મીરમાં ૭૦ વર્ષ રાજ્ય કર્યુ.  ૭૦–૭૦ વર્ષ સુધી તમે જે કામ ન કર્યુ તે કામ નરે‍ન્દ્રભાઈ એ સત્તા પર આવતાની સાથે જ કરી બતાવ્યુ. અનુચ્છેદ ૩૭૦ અને ૩૫ એ હટાવવાનો અમારી સરકારનો નિર્ણય ઐતહાસિક અને રાષ્ટ્રભાવનાથી પ્રેરિત હતો.

 

 જાડેજા એ વધુ માં જણાવ્યુંકે ગુજરાત રામમંદિર નિર્માણ માટે ની લડતનું સાક્ષી રહ્યુ છે. રામમંદિરના નિર્માણ માટે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાના સારથીશ્રી નરેન્દ્રભાઈ મોદી હતા. અયોધ્યા ખાતે નિર્માણ થનાર દિવ્ય-ભવ્ય રામ મંદિરનું ભૂમીપૂજન વડાપ્રધાનશ્રી ના કર કમળ થી સમન્ન થયું. રામમંદિરના નિર્માણ સાથે ભારતવર્ ષપણ રામરાજ્ય તરફ દિવ્ય પ્રયાણ કરશે તેમ કહું તો ખોટુ નથી. અયોધ્યા માં રામજન્મ ભૂમી ભવ્યાતિ ભવ્ય રામમંદિર બનાવવા ના ભા.જ.પ નાસંકલ્પ પત્ર માં અપાયેલા વચન ને અમે પરિપૂર્ણ કરેલ છે.

 

કિસાન આંદોલનના ના મે ગુજરાતના ખેડૂતો ને ઉશ્કેરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા થઇ રહેલા પ્રયાસો ને વખોડતા શ્રી જાડેજા એ જણાવ્યુંકે, દેશના ખેડૂતો ની ચિંતા કરનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી એ કિસાન સમ્માન નિધીયોજના શરૂ કરી છે. આયોજના માં ખેડૂતને દર ચાર મહિને રૂા.૨૦૦૦ લેખે વાર્ષિક ૬૦૦૦ રુપિયા ચુકવવા માં આવે છે. આયોજના હેઠળ રાજ્યના ૫૭.૩૬ લાખ ખેડૂતો ને ભારત સરકાર દ્વારા તા. ૩૧/૦૧/૨૦૨૧ સુધીમાં ૭ હપ્તા માં કુલ યા ૬,૭૨૭ કરોડની સહાય ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરાવવા માં આવેલ છે.

 

મુસ્લિમ મહિલાઓ વિરૂધ્ધ ત્રિપલ તલાકના નામે થતો અત્યાચાર અટકાવવા કોંગ્રેસે વર્ષો સુધી માત્ર ને માત્ર તૃષ્ટીકરણનું રાજકારણ અપનાવી કંઇજ કર્યું નથી. પરંતુ, કેન્દ્ર ની ભા.જ.પ. સરકારે ત્રિપલ તલાક ને તિલાંજલિ આપતો કાયદો સંસદમાં પસાર કરાવ્યો. જેના કારણે મુસ્લિમ લઘુમતી સમાજની મહિલાઓ દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ છે.  વર્ષોની તેમની યાતનાનો અંત આવ્યો. ભરણ પોષણ ના અધિકાર ની તે ઓ હક્કદાર બની છે.શ્રી જાડેજા એ જણાવ્યું કે, પોતાના મતવિસ્તાર વટવાની દિકરી આઇશાના આત્મહત્યા પ્રકરણમાં રાજ્યસરકારે સંવેદનશીલતાથી ત્વરિત કાર્યવાહી કરીને આત્મહત્યા માટે દોષિત સાસરીયા પક્ષના આરોપીઓને પકડી જેલના હવાલે કર્યા છે. આમ, રાજ્ય સરકારે આઇશા હોય કે આશા એવા કોઇપણ ભેદ વિના માત્ર ને માત્ર માનવીય સંવેદના સાથે કાર્યવાહી હાથ ધરી કોઇપણ ધર્મની પીડિતા ને ન્યાય મળી રહે તેવો અભિગમ અપનાવ્યો હતો. આયેશા ના પિતા લિયાકતભાઇએ ગુજરાત પોલીસની ત્વરિત કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો. અને જણાવ્યુંકે સાહેબ, મારી દીકરી સાથે થયું તે અન્ય કોઇ દીકરી સાથેન થાય તે વીજ મારી અરજ છે’.

 

  વધુમાં જણાવ્યું હતું કે  સરહદપારથી થઇ રહેલીઆતંકવાદી પ્રવૃત્તિઓ વિરૂધ્ધ વડાપ્રધાન  . ઉરીઅનેપુલવામાંથયેલઆંતકવાદીહુમલાઓવિરૂધ્ધવળતીકાર્યવાહીમાંભારતીયસૈન્યદ્વારાકરવામાંઆવેલીસર્જીકલસ્ટ્રાઇકસામેપણકોંગ્રેસદ્વારાશંકાઓવ્યક્તકરવામાંઆવેલહતી. જેતેમનીરાષ્ટ્રસુરક્ષાપ્રત્યેનીઉદાસીનતાદર્શાવેછે

કોરોનારૂપીવિશ્વવ્યાપીમહામારીનાસંકટસમયેસુઝબુઝથીઆકરાનિર્ણયોઅનેરાજકીયકુનેહદ્વારાવડાપ્રધાનનરેન્દ્રભાઇમોદીએસમગ્રરાષ્ટ્રનેસતતસાથેરાખીનેઆઆફતનેસફળતાપૂર્વકપારપાડીછે. વડાપ્રધાનશ્રીએએકગ્રેટએજ્યુકેટરનીભૂમિકાભજવીનેસમગ્રદેશનેજાગૃતકર્યો.આમહામારીવખતેવડાપ્રધાનનાઆત્મવિશ્વાસેસમગ્રદેશનેપ્રેરણાઆપીદુરંદેશીનુંકામકર્યુ.  ભારતની વસ્તીને ધ્યાને લેતાંવિશ્વનાઅન્યદેશોનીસરખામણીમાંસૌથીઓછાકહીશકાયતેવામાનવોએજીવગુમાવ્યા.ગુજરાતમાંઅંદાજે૨,૬૪,૦૦૦દર્દીઓનેકોરોનાનીસારવારઅપાઇ, કોરોનારીકવરીરેટ૯૭.૮ % રહ્યો. લોકડાઉનનેકારણેફસાયેલાઅંદાજે૯,૩૬,૦૦૦લોકોનેપોતાનેઘરેપહોંચાડવાતથા૧૪,૬૪,૪૦૩આંતરરાજયસ્થળાંતરિતશ્રમિકોનેતેમનાવતનમોકલવા૧૦૦૬ટ્રેનદ્વારારવાનાકરાયા.

 જાડેજાએજણાવ્યુંકે, ગુજરાતવાસીઓપ્રત્યેનીવડાપ્રધાનશ્રીનીલાગણીનેએવાતથીપણબળમળેછેકે, રાજકોટખાતેએઇમ્સનીભેટઆપવામાંઆવીછે. રૂા. ૧,૧૯૫કરોડનાખર્ચે૭૫૦બેડનીક્ષમતાવાળીઅદ્યતનસાધનસુવિધાસાથેનીઆહોસ્પિટલશરૂથતાગુજરાતવાસીઓમાટેઘરઆંગણેઉત્તમઆરોગ્યસેવાઓઉપલબ્ધથશે.  જાડેજાએજણાવ્યુકેગુજરાતમાંશાંતિ, સલામતી, સુરક્ષાજળવાઇરહેતેમાટેવિવિધકાયદાઓકડકકરવામાંઆવ્યાછે. તેમજ, તેમાં સજા અને દંડની જોગવાઇમાં વધારો કરતા સુધારોકરીકાયદાનીધારતેજકરવામાંઆવીછે.
જાડેજાએજણાવ્યુંકે, વિધર્મીયુવકોદ્વારાહિન્દુદિકરી–બહેનોનુંબળજબરીથીધર્મપરિવર્તનકરાવવાનીવધતીજતીપ્રવૃત્તિઓનેડામવામાટેચાલુસત્રમાંજરાજ્યસરકારદ્વારાલવ-જેહાદની પ્રવૃત્તિ ઓઆચરનારાઓનેકડકસજાથાયતેમાટેધર્મસ્વતંત્રતાકાનૂનમાંસુધારોકરતું વિધેયક લાવવામાંઆવશે.વધુમાંજણાવ્યુંકે, ધર્માંતરએઆવતીકાલનુંરાષ્ટ્રાંતરછેઅને અમે તેચલાવી લેવા માંગતા નથી

વિધાનસભામાંરાજ્યપાલનાસંબોધનઅંગેસભ્યઆત્મારામભાઇપરમારદ્વારારજૂકરવામાંઆવેલાઆભારપ્રસ્તાવપરગૃહરાજ્યમંત્રીએપ્રતિભાવઆપીઆપ્રસ્તાવનેસમર્થનઆપ્યુંહતું.

 

(7:43 pm IST)
  • રાજ્યોમાં દેશના ૮૪% નવા કોરોના કેસ નોંધાયા : ફરી ભયજનક સ્થિતિ સર્જાતી જાય છે : મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં સૌથી વધુ નવા કોરોના કેસ રોજ નોંધાતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ કોરોના કેસમાં ૮૪.૪૪ ટકા નવા કોરોના કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રની મોદી સરકારની સત્તાવાર જાહેરાત. access_time 4:38 pm IST

  • નીતિનભાઈ પટેલ અને તેમના પત્નીઍ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો : અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં રાજયના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને તેમના ધર્મપત્નિઍ આજે કોરોનાની વેક્સીન મૂકાવી હતી : લોકોને પણ આ વેક્સીન મૂકાવવા અપીલ તેમણે કરી હતી access_time 11:29 am IST

  • આવતીકાલે પણ સંતો - મહંતોની મીટીંગ : આ વખતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો બંધ રાખવાના મામલે સાધુ સંતોમાં વિરોધ વંટોળ ઉઠ્યો છે ત્યારે આ મામલે આવતીકાલે સવારે ૧૦ વાગ્યે ફરી સાધુ સંતોની મીટીંગ મળનાર છે. જેમાં વેપારી એસોસીએશન, પાથરણાવાળા વિ. આ મીટીંગમાં જોડાશે અને શિવરાત્રીનો મેળો બંધ રાખવા મામલે વિરોધ વ્યકત કરશે. access_time 2:33 pm IST