ચીનની સ્પેસ એજન્સીને મોટો ફટકો : પરીક્ષણ દરમિયાન લોન્ચ પેડથી અલગ થઇ ગયું રોકેટ :જુઓ વિડિઓ : ચીને રવિવારે તિયાનલોંગ-3 રોકેટનું પરીક્ષણ કર્યું :થોડે દૂર ઉડાન ભર્યા બાદ રોકેટમાં મોટો વિસ્ફોટ થયો:તિયાનલોંગ-3 રોકેટ પ્રથમ તબક્કામાં લોન્ચ પેડથી અલગ થયુ અને મધ્ય ચીનમાં ગોંગી પર્વતીય વિસ્તારમાં પડ્યું.9:15 PM IST
ભારે વરસાદમાં ડૂબી ગયેલા લોકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર અપાશે : દિલ્હી સરકારની મોટી જાહેરાત : શુક્રવારે દિલ્હીમાં ભારે વરસાદને કારણે લગભગ 11 લોકોના મોત થયા:હવે દિલ્હી સરકારે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી:મંત્રી આતિશીએ કહ્યું -પોલીસના સહયોગથી અને હોસ્પિટલોની મુલાકાત લઈને મૃતકોની ઓળખ વહેલી તકે થવી જોઈએ9:04 PM IST
જુલાઈમાં આ દિવસથી શરણાઈના સૂરો ગૂંજશે : લગ્ન માટેનો શુભ સમય નોંધી રાખો : જાણો ક્યાં ક્યાં દિવસોમાં થશે પ્રસંગ : 17મી જુલાઈએ દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થશે જે 12મી નવેમ્બરે દેવશયની એકાદશીના રોજ સમાપ્ત થશે. 6 જુલાઇથી 15મી જુલાઇ સુધી ગુપ્ત નવરાત્રી વિધિ થશે દુર્ગાપથ, મૃત્યુંજય જાપ, હનુમાન પૂજા, બંગલામુખી પૂજા વગેરે કરાશે 7:57 PM IST
કોઈ ડર નહીં, કોઈ ખચકાટ નહીં, શ્રદ્ધાનું ઘોડાપુર :એડવાન્સ ટોકન ક્વોટા પણ ઓછો પડ્યો : ભક્તોની બીજી બેચ રવાના : અમરનાથ યાત્રીઓનો ભારે ધસારો:ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા :ટોકન મેળવવા માટે સરસ્વતી ધામની બહાર કતારોમાં ઉભેલા સેંકડો ભક્તોએ બાબા બર્ફાનીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે બાબા તેમની ધીરજની કસોટી કરી રહ્યા છે.5:35 PM IST
અમરનાથ યાત્રા દરમિયાન માહોલ બગાડવાનું ષડયંત્ર : રિયાસીના શિવ મંદિરમાં તોડફોડ: હિન્દૂ સંગઠનોમાં રોષ : રિયાસી જિલ્લાના ધરમડીમાં એક શિવ મંદિરમાં તોડફોડ:કેટલાક લોકોએ ફોટા અને વિડીયો ઈન્ટરનેટ પર પ્રસારિત કરી વિરોધ વ્યકત કર્યો :હિન્દુ સંગઠનોમાં રોષ:ઘટનાના વિરોધમાં વિવિધ સંગઠનોએ સરઘસ કાઢીને દેખાવો કર્યા5:28 PM IST
લાલુ યાદવે કહ્યું - ઈન્દિરા ગાંધીએ અમારી ધરપકડ કરી જેલમાં નાખ્યા : જેપી નડ્ડા સહીત ભાજપના નેતાનો ઉલ્લેખ કર્યો : પીએમ પર પ્રહાર કર્યા : તેમણે કહ્યું કે ત્રાસ તો ઠીક, પણ ઈન્દિરા ગાંધીએ ક્યારેય દુર્વ્યવહાર કર્યો નથી. તેમના મંત્રીઓએ પણ કટોકટી દરમિયાન જેલમાં બંધ વિરોધ પક્ષના નેતાઓ સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો ન હતો9:25 PM IST
ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો : ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું : અત્યંત દિલધડક ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું : ભારતના લાખો ક્રિકેટ ચાહકોમાં ઉલ્લાસ: સમગ્ર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચારેકોર બેફામ ફટાકડા ફૂટ્યા :હાર્દિક પંડ્યાની અંતિમ ઓવરમાં બાજી પલટાઈ : સુર્યકુમારનો લાજવાબ કેચ : હાર્દિક પંડ્યાએ 3 વિકેટ, જસપ્રીત બુમરાહ તથા અર્શદીપ સિંગહે 2 વિકેટ લીધી11:57 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાવન કર્મીને બેફામ ગાળો બોલનાર નેત્રંગ વનવિભાગના મહિલા RFO વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ : નેત્રંગ રેન્જના બીટગાર્ડ એ આપેલી ફરિયાદ માં આ મહિલા આર એફ ઓએ તેમને મોબાઈલ પર ગંદી ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હોવાથી ફરિયાદ આપી;નેત્રંગ વન વિભાગનો લગભગ આખો સ્ટાફ આ મહિલા RFOની ખરાબ વર્તુણક થી ત્રાસી ઉઠ્યો હતો માટે લગભગ બધા કર્મચારીઓએ તેમના વિરૂદ્ધ અગાઉ વન મંત્રીને પણ ગાંધીનગર જઈ ફરિયાદ કરી હતી11:47 PM IST
અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટીંગ :3 કલાકમાં સાયન્સ સિટી- ગોતામાં 7 ઈંચ ખાબક્યો: 31 સ્થળે પાણી ભરાયા અને 7 ઝાડ પડ્યા : બોપલમાં સવા 6 ઈંચ, સરખેજમાં સાડા 5 ઈંચ, નરોડામાં પોણા 5 ઈંચ, ચાંદલોડિયામાં 4 ઈંચ, જોધપુરમાં સાડા 3 ઈંચ, ચાંદખેડામાં 3 ઈંચ, ઉસ્માનપુરામાં અઢી ઈંચ, ઓઢવમાં સવા 2 ઈંચ જેટલો વરસાદ: મીઠાખળી, અખબારનગર, મકરબા અને ચાંદલોડિયા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ9:58 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુઈગામના કુંભારખા ગામે નિર્માણાધીન હરિકૃષ્ણ સરોવરની મુલાકાત લીધી :પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવી : મુખ્યમંત્રીએ કહ્યું - આ સરોવરના નિર્માણથી 500થી વધુ ખેડૂતો અને 1500 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે:આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામશે.9:33 PM IST
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ: 200થી વધુ તાલુકામાં મેઘરાજાનો મુકામ :પલસાણામાં 6 ઈંચ, બારડોલીમાં સવા 5 ઈંચ ખાબક્યો : કામરેજમાં પોણા 5 ઈંચ,વાપી અને મહુવામાં સાડા 4 ઈંચ:ઓલપાડ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ:75 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ, 34 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 12 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો7:48 PM IST
ગરુડેશ્વર APMCના એક કરોડના હોટલ કૌભાંડમાં જિલ્લા રજીસ્ટરએ પોલીસ ફરિયાદ માટે કાર્યવાહી કરી : જિલ્લા રજીસ્ટરએ ગરુડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધવા કાર્યવાહી કર્યાના બે મહિના બાદ પણ હજુ પોલીસે ફરિયાદ કેમ નોંધી નથી તેવા સવાલ ઉઠ્યા:ઝાબાજ અધિકારી જિલ્લા રજીસ્ટર અભિષેક સુવા એ રાજકીય કાવાદાવા વચ્ચે હિંમત દાખવી હોટલ ખાલી કરાવી પોલીસ ફરિયાદ માટે પગલાં લીધા ત્યારે હવે પોલીસ કોના દબાણ માં છે..?!11:43 PM IST
નર્મદા જિલ્લામાં જુલાઈના અંતમાં યોગ કોર્ડીનેટર હેતલ ગાંધી દ્વારા નિશુલ્ક યોગ કોમ્પિટિશન યોજાશે : હેતલ ગાંધી છેલ્લા બે વર્ષથી નર્મદા જિલ્લામાં યોગ કોર્ડીનેટર તરીકે કામગીરી કરે છે: શાળા, કોલેજ સહિતના યોગમાં રસ ધરાવતા ૯ વર્ષથી લઈ ગમે તેટલા મોટા વ્યક્તિઓ આમાં ભાગ લઈ શકે છે: આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે હેતલબેન ગાંધી મો. નં. 99250 18547 પર નામ નોંધાવી શકો છો11:40 PM IST
વરસાદ સહિતના સમાચારો ઉડતી નજરે3:14 PM IST
માતાએ લિકવીડ પીધું પછી બે વર્ષની દિકરીને બાથમાં દબાવી સુઇ ગઇઃ માસુમ જીયાનું મોત : રાજકોટના કણકોટ રોડ પર શ્યામલ ઉપવન પાછળ ફલોર પ્લાઇન બલોકમાં ચોંકાનવારી ઘટના : માતા નમ્રતા સારવાર હેઠળઃ દસ મહિના પહેલા કેવીન જસાણી સાથે બીજા લગ્ન કર્યા છેઃ જિંદગીથી કંટાળી ગયાનું રટણ કર્યુઃ દિકરી આગલા ઘરની હતીઃ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયુઃ ઘટનાથી અરેરાટી : નમ્રતાએ પતિને ફોન કરી કહ્યું-તમે જલ્દી ઘરે આવોઃ તે શાપરના પડવાલાથી ઘરે પહોંચ્યો દિકરી બેભાન અને પત્નિ અર્ધબેભાન હતી9:35 AM IST
ચાલુ વરસાદે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ સહિતના અધિકારીઓ ફિલ્ડમાં : મ્યુનિ. કમિશનરએ ICCC (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે બેસી CCTV કેમેરાના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારોની પરિસ્થિતિ ઉપર પણ ચાંપતી નજર રાખી:શહેરમાં રેડ અને યલ્લો ઝોન હેઠળના વિસ્તારોમાં જો વરસાદી પાણી ભરાયાનું જાણવામાં આવે તો નાગરિકોની ફરિયાદ આવે તેની વાત જોયા વગર તુર્ત જ પાણીના નિકાલ માટેની કામગીરી આગળ ધપાવવા સંબંધિત તમામ એન્જિનિયરઓને ખાસ સૂચના આપતા કમિશનર :નાયબ કમિશનરઓ સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી, સિટી એન્જિનિયરઓ વગેરે અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં જઈને વરસાદી પાણીના નિકાલની કામગીરીનું મોનિટરિંગ કર્યું9:35 AM IST
ગોંડલના કેતન પીપળીયાએ યુકેની સંસદીય ચૂંટણીમાં ઝંપલાવ્યું: કહ્યું- 'અમારો ઉદ્દેશ્ય બ્રિટન આવતા ગુજરાતીઓને મદદ કરવાનો છે. : કેતન પીપળીયા સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયર નામની બેઠક પરથી સાંસદ બનવા મેદાનમાં ઉતર્યા:સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયરમાં ગુજરાતી સહિત ભારતીયોનો મોટી સંખ્યામાં વસવાટ :આ બેઠક પર કેતન સહિત 9 ઉમેદવારો મેદાનમા10:48 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST

























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































