<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

અકિલા ન્યુઝ : રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં બોથળ પદાર્થ મારીને ભંગારનું કામ કરતા યુવાનની હત્યા, વિનોદ વાઢીયા નામનો 22 વર્ષનો યુવાન 24 કલાકથી લાપતા હતો, ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી : જુઓ વિડિઓ

(5:52 PM IST)