News of Sunday, 30th June 2024
પાવાગઢમાં ધોધમાર વરસાદ : પગથિયા પર પાણી વહેતા થયા: વરસાદને કારણે ડુંગર પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા:પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે પાવાગઢના પગથિયા પર પાણી વહેતા થયા છે. વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. માચીથી પાવાગઢના ડુંગર પર પાણીનો અદભુત નજારો જોવા મળ્યો હતો. વધુ વરસાદને કારણે ખડખડ વહેતા પાણીનો સુંદર નજારો જોવા મળ્યો હતો.

(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
