<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

સુરતમાં ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ત્રણને ઝડપી લીધા: ઓરિસ્સાથી વાયા સુરત, ગુજરાતમાં ગાંજો ઘુસાડવાનું નેટવર્ક સુરત એસોજીએ ઝડપી લીધુ

સુરતમાં ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ત્રણ ઝડપાયાના અહેવાલો મળે છે. વધુ વિગતો મેળવાઈ રહી છે. 

ઓરિસ્સાથી ગુજરાતમાં વાયા સુરત ઘુસાડવામાં આવતા ગાંજાનાં નેટવર્કનો પણ પર્દાફાશ કરતી એસઓજી: 

ડ્રગ્સ માફીયાઓ, રીઢા ગુનેગારો, દેશ દ્રોહી પ્રવૃત્તિઓ સામે ખુદ સીપી અનુપમસિહ ગેહલોત મેદાને. 

જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રજદીપસિહ નકુમના માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી, પીઆઇ અતુલ સોનારાનાં નેતૃત્વમાં ટીમના પીએસઆઈ એ. પી. જબલિયા તથા સ્ટાફને જ્વલંત સફળતા

(12:34 PM IST)