<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

ઇઝરાયલે લેબેનોન ઉપર હુમલાની તૈયારી કરતા હવે ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે યુદ્ધ તોળાઈ રહ્યું છે: ગંભીર સ્થિતિ છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના ભારે હુમલા પછી ૪૦ પેલેસ્ટાઈનીયોના મોત થયા છે દરમિયાન ઈઝરાયલે લેબનોનમાં હવે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ ઉગ્રવાદીઓના ખાત્મા માટે સૈન્યને આદેશ આપ્યો હોવાના અહેવાલોના પગલે ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો લેબેનોન ઉપર હુમલો થશે તો વિનાશકારી યુદ્ધ માટે ઇઝરાયેલ તૈયાર રહે.

(1:52 PM IST)