<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

આજે ગુજરાતના 75થી વધુ તાલુકામાં વરસાદ:સૌથી વધારે વાપીમાં 4 ઈંચ ખાબક્યો, મહુવામાં 2 ઈંચ, સોખડામાં પોણા 2 ઈંચ વરસાદ બોડેલીમાં પોણા 2 ઈંચ, સુરતમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો, ધોરાજી, ઉમરગામ, ભરૂચમાં પણ દોઢ ઈંચ વરસાદ

(12:55 PM IST)