<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

કેદારનાથમાં ગાંધી સરોવર ઉપર હિમ પ્રપાત:ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ ધામમાં ગાંધી સરોવર પર હિમપ્રપાત થયો હતો. :જાન-માલની નુકસાનીના અહેવાલ નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(4:24 PM IST)