News of Sunday, 30th June 2024
ઉત્તર ભારતમાં ચાર દિવસ અતિ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર: ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે પુર માટે એલર્ટ: ઉત્તર ભારતમાં યુપી છત્તીસગઢ ઓરિસ્સા અને પૂર્વ રાજસ્થાન સહિતના રાજ્યોમાં આવતા ચાર દિવસ ભારે અતિ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર થયું છે.

(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
