તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
તમિલનાડના ઈરોડ જિલ્લા સહિત ૨૦ સ્થળોએ એનઆઇએના દરોડા:હિઝ્બ-ઉત-તહેરીર મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એક્શન મોડમાં આવી ગયેલ છે અને તામિલનાડુમાં ઈરોડ જિલ્લામાં બે સહિત ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા છે. મદુરૈ હિઝ્બ-ઉત-તહેરીર મામલે ૨૦૨૧માં એનઆઈએ દ્વારા તામિલનાડુના જુદા જુદા ભાગોમાં તપાસ હાથ ધરાયા પછી મોહમ્મદ ઈકબાલની ધરપકડ કરી હતી, આ વ્યક્તિ જુદા જુદા ધર્મો વચ્ચે સાંપ્રદાયિક વેરઝેરને ભડકાવી રહેલ હતો. ફેઇસબુક એકાઉન્ટ દ્વારા ખાસ સમુદાયને બદનામ કરી સાંપ્રદાયિક ઝેર ફેલાવી રહેલ હતો.

(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
