<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

કચ્છની મધમીઠી અને રસદાર ખારેકનો સ્વાદ હવે સુરતીઓને ઘર આંગણે: ખારેક વેંચાણ કેન્દ્ર થયું શરૂ

 બાગાયત કચેરીના સહયોગથી, કચ્છના પ્રાકૃતિક ખેતી ફાઉન્ડેશન દ્વારા ખેડુત FPO નુ ખારેક વેચાણ કેન્દ્રનું સરનામું.. મહેતા પાર્ક, સ્નેહમિલન ગાર્ડન સામે, નાનપુરા, સુરતમાં ૨૮ જૂનથી ૨૦ જુલાઈ એમ ૨૩ દિવસ સુધી રહેશે ખુલ્લુ. ઔષધિય ગુણો ધરાવતી કચ્છી ખારેક એ ગુજરાતનું કલ્પવૃક્ષ છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(5:17 PM IST)