<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

કેન્દ્ર સરકારની તૈયારી:પેટ્રોલ ડીઝલના વાહનો રસ્તા પરથી થશે ગાયબ :આગામી 10 વર્ષમાં ઇલેક્ટ્રિક ગાડીઓ દોડશે

નીતિન ગડકરીએ કહ્યું -પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર 2004થી વૈકલ્પિક ઈંધણ પર ભાર આપી રહી છે અને આગામી 5 થી 7 વર્ષમાં બધું બદલાઈ જશે

નવી દિલ્હી :ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા ફેરફારો લાવતા જોવા મળી શકે છે. કેન્દ્ર સરકાર આગામી 10 વર્ષમાં દેશના રસ્તાઓ પરથી પેટ્રોલ અને ડીઝલ વાહનોને સંપૂર્ણપણે ખતમ કરવા માંગે છે. .

નીતિન ગડકરીએ કહ્યું કે વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકાર 2004થી વૈકલ્પિક ઈંધણ પર ભાર આપી રહી છે અને તેમને વિશ્વાસ છે કે આગામી 5 થી 7 વર્ષમાં બધું બદલાઈ જશે.


 

(9:21 PM IST)