તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
રોનાલ્ડો અને મેસીની જેમ જ રોહિત શર્માએ વર્લ્ડ કપ સ્વીકારી લોકોને ખુશખુશાલ કરી દીધા: વિડિયો ભારે વાયરલ:ઇન્ટરનેશનલ ફૂટબોલ મેચમાં મેસી અને રોનાલ્ડો જે રીતે વિજેતા બની કપ સ્વીકારવા આવતા હોય છે તે રીતે જ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી બીસીસીઆઈના શ્રી જય શાહ અને આરસીસીના ચેરમેનશ્રીની ઉપસ્થિતિમાં રોહિત શર્માએ વર્લ્ડ કપ સ્વીકારી સૌને ખુશખુશાલ કરી દીધેલ.

(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
