તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ગુજરાતમાં વાહન વ્યવહાર માટે આઠ રસ્તાઓ બંધ કરાયા:ગુજરાતમાં વરસાદના પગલે પંચાયત હસ્તકના છ અને અન્ય બે મળી આઠ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. :રાજકોટ અને પોરબંદર જિલ્લામાં બે - બે રસ્તાઓ અને અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર અને છોટા ઉદેપુરમાં એક એક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.

(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
