<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

સુરેન્દ્રનગરઃ પાટડી તાલુકાના પાનવા ગામે ગઈકાલે સાંજે ૧૬ વર્ષનો સગીર તળાવમા ડૂબ્યો, ન્હાવા જતા ડૂબ્યો, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે, પોલીસ, અધિકારી સહિતના ઘટનાસ્થળે પહોંચ્યા : જુઓ વિડિઓ

(3:46 PM IST)