તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st July 2024
સોમવારે બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી હવામાન આગાહીકાર કનુભાઈ કણજારીયાએ કરી છે સમગ્ર દ્વારકા જિલ્લામાં વરસાદ રહેશે દ્વારકા શહેર તાલુકામાં વધારે તથા આગામી 11 તારીખ સુધીમાં ફરી પાછો પાંચથી સાત ઇંચ નો રાઉન્ડ આવી શકે એવી શક્યતા

(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
