તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
જૂનાગઢમાં મહીલાઓ વિફર્યા: જાંજરડા રોડ પર મહિલાઓના ચક્કાજામ: ટ્રાફિક જામ

જુનાગઢ: શહેરના જાંજરડા રોડ પર રસ્તા, ગટર પ્રશ્નો ને લઈ મહિલાઓએ ચકકાજામ કરી મનપા તંત્રની કામગીરી સામે રોષ દર્શાવ્યો છે. આ ચક્કાજામના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને મહિલાઓએ આ સમસ્યા તાકિદે ઉકેલવા માંગ કરી છે.(અહેવાલ: વિનુભાઈજોશી - જુનાગઢ)
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
